Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, ચૂંટણીના તારીખો બાદ પીએમ મોદી પહેલી વાર યુપીના પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. ભાજપે જે પ્રચાર પ્લાન બનાવ્યો છે....

કોચ્ચી, કેરળ હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો સંભળાવતા કહ્યું છે કે આંતર-ધર્મ દંપત્તિના બાળકો પિતા પાસેથી ભરણપોષણ માટે હકદાર છે.પિતાની ફરજ...

જયપુર, રાજસ્થાનના રાજસમંદના એક ગામમાં પંચોના તાલિબાની ર્નિણય બાદ ગામમાં પતિ-પત્નીને જાહેરમાં લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. વાત માત્ર...

નવીદિલ્હી, આ વખતે રિપબ્લિક-ડે પરેડ પ્રથમ વખત સવારે ૧૦ વાગ્યાની જગ્યાએ અડધો કલાક મોડી એટલે કે ૧૦.૩૦ વાગ્યાથી શરૂ થશે....

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્વના ર્નિણયોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં લેવાયેલા ર્નિણયોની માહિતી...

નવીદિલ્હી, દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ૧૦ જજ અને ૪૦૦...

નવીદિલ્હી, ગણતંત્ર દિવસ પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એકવાર ફરીથી બે સંદિગ્ધ બેગ મળી આવી છે. ત્યારબાદ એન્ટી બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે...

નવીદિલ્હી, દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવતના નાના ભાઈ કર્નલ વિજય રાવત ભાજપમાં સામેલ થઈ શકે છે. તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર...

ચંદીગઢ, પંજાબના સીએમ ચરણજીતસિંહ ચન્નીના સબંધીના ઘરે ઈડી દ્વારા ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા.પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઈડી દ્વારા...

ગોવાહાટી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આસામ-મેઘાલય સરહદ વિવાદ મુદ્દે તમામ પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. રાજ્યના કોઇનાધારા સ્ટેટ...

નવીદિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિક્રમ દેવ દત્તને એર ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. નોટિફિકેશન જારી...

લખનૌ, સમાજવાદી પાર્ટીએ રામપુર જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ અંતર્ગત સાંસદ આઝમ...

નવીદિલ્હી, ભારતીય સુરક્ષા દળો તેમના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. જનરલ રાવતના મૃત્યુના એક...

નવીદિલ્હી,  બિગ બૉય ટોયઝ દ્વારા આયોજિત એક હરાજીમાં ભાગ લીધા બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વિશ્ર્વકપ વિજેતા ટીમના...

મહામારી અને મોંઘવારીનો માર ઝેલતા લોકોને રાહત આપવાની તૈયારી : આવકવેરાની વૈકલ્પિક સ્કીમમાં બહું ઓછા કરદાતા સામેલ થતા આકર્ષણ વધારવા...

આઝાદીના અમૃત મહોત્સવથી 'સ્વર્ણિમ ભારત તરફ' કાર્યક્રમની શરૂઆત કરશે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આઝાદીના અમૃત મહોત્સવથી 'સ્વર્ણિમ ભારત તરફ' કાર્યક્રમની ભવ્ય...

મુંબઇ, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઇએનએસ રણવીર પર મુંબઈમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં નેવીના ત્રણ જવાનોના મોત થયા છે...

નવી દિલ્હી, ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે...

વીડિયો સર્વેલન્સ કેમેરા માટેની મહત્તમ સર્ચ દિલ્હીમાં જોવા મળી: જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સનાં તારણ -          ટિઅર-1 કરતાં ટિઅર-2 શહેરોમાં માગમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.