નવી દિલ્હી, વર્લ્ડ ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતાં પણ એક ખતરનાક બેટ્સમેન આવ્યો છે, જે હાલમાં દરેક મોટા...
National
મુંબઈ, ૨૦૨૦માં વૈશ્વિક દેવાનો આંક વધીને ૨૨૬ ટ્રિલિયન ડોલર (અંદાજે રૂ. ૧૭૨૨૧ લાખ કરોડ) પર પહોંચી ગયાનું ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ...
હૈદરાબાદ, હૈદરાબાદની હોસ્પિટલમાં એક ૫૦ વર્ષના દર્દીના પેટમાંથી ૧૫૬ પથરી કાઢવામાં આવી હતી. લેપ્રોસ્કોપીની મદદથી આટલી મોટી સંખ્યામાં પથરી કાઢવામાં...
મુંબઈ, કરોડો રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં ફસાયેલા અને બોલિવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસના કથિત બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખરનો વધુ એક કાંડ સામે...
બેંગલુરૂ, કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસી ધારાસભ્ય કેઆર રમેશ કુમારે દુષ્કર્મ અંગે ખૂબ જ ભદ્દી અને અશ્લીલ ટિપ્પણી કરવા...
અમૃતસર, ખામીયુક્ત રનવે વિઝ્યુઅલ રેન્જ સિસ્ટમ અને ગાઢ ધુમ્મસને કારણે ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૨૪ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી...
નાસિક, સોશિયલ મીડિયામાં સેનામાં ભરતીની અફવા ઉડ્યા બાદ મોટી સંખ્યામાં યુવકો નાસિક પહોંચ્યા હતા. આ કારણે નાસિક રેલવે સ્ટેશન પર...
નવીદિલ્હી, સરકારે જણાવ્યું હતું કે વડાપ્રઘાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તપાસ અને કાર્યવાહીમાં બંને દેશોની ક્ષમતા અને અસરકારકતા વધારવાના...
કોલકતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંકળાયેલા એક બંગાળી સામયિકમાં પ્રકાશિત થયેલા એક લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય...
નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારતીય મેયર્સ કોન્ફરન્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કોન્ફરન્સમાં ભાગ લેવા...
નવીદિલ્હી, મેટ્રો મેન શ્રીધરન આ વર્ષે માર્ચમાં ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા અને તેમણે કેરળની પલક્કડ વિધાનસભા બેઠક પરથી પાર્ટીની...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામમાં વધુ એક આંતરરાષ્ટ્રીય નાગરિક સન્માન ઉમેરાયું છે. પાડોશી દેશ ભૂટાન તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારનું સન્માન...
જયપુર, જયપુર પોલીસે પાંચમાં માળેથી પડેલા યુવકના મોત મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસના મતે પત્નીએ પોતાના પતિથી બચાવવા માટે...
નવીદિલ્હી, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન.વી. રમણે એક પુસ્તકના વિમોચન વખતે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું હવે દેશમાંથી ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમનો...
નવીદિલ્હી, ભારત, રશિયા અને ચીનની વચ્ચે જલ્દી ત્રિપક્ષીય શિખર વાર્તા થઈ શકે છે. રશિયાએ હાલમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે...
પણજી, કોંગ્રેસે ગોવા વિધાનસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતને મારગાવથી પોતાના ઉમેદવાર...
નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનનુ જાેખમ વધી રહ્યુ છે. આ દરમિયાન કોરોનાના દૈનિક આંકડામાં ચડાવ-ઉતાર ચાલુ છે. શુક્રવાર(૧૭...
નવીદિલ્હી, કોરોના વાયરસના નવા વેરિેન્ટ ઓમિક્રોનના કારણે દુનિયા એકવાર ફરીથી દહેશતમાં છે. આ બધા વચ્ચે બ્રિટનમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો...
સેન જુઆન, કોરોનાનો ઓછાયો મિસ વર્લ્ડ-૨૦૨૧ની ઈવેન્ટ પર પણ પડ્યો છે.હાલના તબક્કે કોરોનાના કારણે આ ઈવેન્ટને પોસ્ટપોન કરી દેવામાં આવી...
નવી દિલ્હી, પેગાસસ સોફટવેર વડે જાસૂસીના મામલામાં સુપ્રીમ કોર્ટે મમતા બેનરજીને મોટા આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મમતા બેનરજી સરકાર...
નવી દિલ્હી, ભારતના ગૃહ મંત્રી અને ભાજપના ટોચના નેતા અમિત શાહે કહ્યુ છે કે, પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે લીધેલા...
પટણા, બિહારમાં શરાબંધીને લઇ અનેક રીતના સવાલો ઉઠી રહ્યાં છે આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ બિહારમાં પૂર્ણ શરાબબંધીના દાવાની...
ભોપાલ, તામિલનાડુમાં તાજેતરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર જાંબાઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનુ બે દિવસ પહેલા નિધન થયુ...
અમૃતસર, પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિધ્ધુ અને વિવાદ હવે એક બીજાના પર્યાય બની ગયા છે. સિધ્ધુએ હવે પત્રકારોની હાજરીમાં જ...
નવી દિલ્હી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિર્ધારિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાની...