Western Times News

Gujarati News

National

ચંદિગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સરકારે મતદારોને ફાયદો કરાવી દીધો છે. નવા સીએમ ચરણજિત સિંહ ચન્નીએ મોટુ એલાન...

થાણે, દેશભરમાં ચાલી રહેલા કોરોનાની રસી મુકવાના અભિયાન વચ્ચે એક ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના થાણેમાં બની છે. આ જિલ્લાના એક હેલ્થ...

ભારત દેશની આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. સ્વાતંત્ર્ય ચળવળમાં જુદા જુદા સ્તરે ભાગ લઈને તેને વેગ...

નવી દિલ્હી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રેલવેના બે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક થઈ. આ...

ચંદિગઢ, પંજાબમાં કોંગ્રેસે કેપ્ટન અમરિન્દરસિંહને સીએમ પદેથી રાજીનામુ આપવાની ફરજ પાડી હતી અને બીજી તરફ નવજાેતસિંહ સિધ્ધુને વધારે મહત્વ આપ્યુ...

ચંડીગઢ, પંજાબમાં નવજાેત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ પંજાબ કોંગ્રેસમાં ભારે ઉથલ પાથલ જાેવા મળી રહી છે. અહીં, મોટા સમાચાર એ...

ઔરંગાબાદ, હરિયાણાના પલવલમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના ઔરંગાબાદ ગામમાં એક જ પરિવારના ૫ લોકોના મૃતદેહ મળી આવ્યા...

નવી દિલ્હી, પીરામલ એન્ટરપ્રાઈસે સંકટગ્રસ્ત કંપની દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ને ૩૮,૦૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. પીરામલે તેને આઈબીસીના...

જેસલમેર, રાજસ્થાનના જેસલમેરમાં એક ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્રણ વર્ષ પહેલા ઈન્ટરનેશનલ બાઇક સવારની જે...

લખનૌ, શિષ્ય બલવીર ગિરિને મહંત નરેન્દ્ર ગિરિના ઉત્તરાધિકારી બનાવવામાં આવશે. અખાડા પરિષદના પંચ પરમેશ્વરોએ વસિયતના આધાર પર આ ર્નિણય લીધો...

નવીદિલ્હી, છેલ્લા એક સપ્તાહમાં સતત બીજી વખત ભારતે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે. ગયા સપ્તાહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં...

ચેન્નાઈ, સ્ટાર કપલ સામંથા અને નાગા ચૈતન્ય આજકાલ પોતાના બગડતા સંબંધોને લઇને ચર્ચામાં છે. તલાકને લઇને ખબરો રોજે રોજ આવી...

ચંડીગઢ, કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજાેત સિદ્ધુએ બુધવારે એક વીડિયો બહાર પાડીને પોતાની વાત કરી હતી. સિદ્ધુએ કહ્યું...

ચંદીગઢ, માત્ર ૨ મહિનાની અંદર પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજાેત સિંહ સિદ્ધુના રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે રાજ્યમાં ફરીથી...

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વર્ચ્યુઅલ સમારોહમાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારો પ્રદાન કર્યા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ સંબોધન કરતા...

સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ, મુંબઈ - પશ્ચિમ ભારતમાં પહેલીવાર માઇટ્રાક્લિપની સફળ સારવાર મુંબઈ સ્થિત સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ માઇટ્રાક્લિપની સારવાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.