Western Times News

Gujarati News

National

કોલકતા, બંગાળની ભવાનીપુર બેઠક પર ૩૦ સપ્ટેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી માટે પ્રચાર સમાપ્ત થયો છે જાે કે, છેલ્લા દિવસે પણ...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન (NDHM) ની શરૂઆત કરી હતી. એનડીએચએમના અંતગર્ત...

નવી દિલ્હી, દેશવાસીઓ માટે સોમવાર સવારે રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે....

બીકાનેર, રાજસ્થાનમાં રવિવારે આકરી સુરક્ષા વચ્ચે રાજસ્થાન શિક્ષક પાત્રતા પરીક્ષાની પરીક્ષાનું આયોજન થયું હતું. આ દરમિયાન અનેક નકલ કરનારા પણ...

નવી દિલ્હી, ત્રણેય કૃષિ કાયદાના વિરૂદ્ધ સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ૪૦થી વધુ ખેડૂત સંગઠનોનું ભારત બંધ આંદોલન શરૂ થઇ ગયું...

ઈન્ટરનેશનલ એડવરટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (આઈએએ) દ્વારા અમૂલના મેનેજીંગ ડિરેક્ટર ડો. આર. એસ સોઢીને 'બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ'...

યોગી કેબિનેટનું વિસ્તરણઃ૭ નવા મંત્રીઓનો સમાવેશ લખનૌ,   યોગી સરકારનું બીજી વખત કેબિનેટ વિસ્તરણ થયું છે. ૭ નવા મંત્રીએ શપથ ગ્રહણ...

નવી દિલ્હી, પંજાબના મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્નીની નવી કેબિનેટમાં કયા મંત્રીઓને સ્થાન આપવામાં આવશે તે નક્કી થઈ ગયુ છે. જેમાં...

નવી દિલ્હી, કોરોનાકાળમાં લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલા અભિનેતા સોનુ સુદ પર તાજેતરમાં આવકવેરા વિભાગે દરોડો પાડ્યો હતો અને તેમના...

નવીદિલ્હી, જેએનયુના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર ૨૮ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં જાેડાશે. સાથેજ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ તેમની...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીને લઈને કેરટેકરના દાવા અંગે મોટો ર્નિણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાંબા સમય...

વિશાખાપટ્ટનમ, ભારતીય હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગમાં ચક્રવાતનુ એલર્ટ જારી કર્યુ છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીની...

ગાંધીનગર, ૩ ઓક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. તેથી ગાંધીનગરમા અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા પ્રચારને વેગ આપવામા આવ્યો છે. તો...

નવી દિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે કહ્યુ કે ઈનકમ ટેક્સ વિભાગે ગુજરાતના અગ્રણી હીરાના ઉત્પાદક અને નિકાસકારના ત્યાં દરોડા પાડ્યા...

ચેન્નઈ, તમિલનાડુના શિવગંગામાં કોંગ્રેસની બેઠક દરમિયાન જોરદાર હોબાળો મચી ગયો અને એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી. ખાસ વાત એ છે કે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.