નવીદિલ્હી, કેરળ બાદ હવે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં કોરોનાના વધતા કેસોએ સરકારની ટેન્શન વધારી છે.આ દરમિયાન કેન્દ્ર સરકારે ચાર સભ્યોની ટીમને...
National
નવી દિલ્હી, ભારતીય રેલવેના નોન ગેઝેટેટ કર્મીઓને કેન્દ્રની મોદી સરકારે તહેવારની ભેટ આપી છે. કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આવા કર્મચારીઓને...
નવી દિલ્હી, મોતની સજા મેળવલા કુલભૂષણ જાધવ માટે રાહતભર્યા સમાચાર છે. પાકિસ્તાની કોર્ટે મોતની સજા મેળવેલા કુલભૂષણ જાધવને મોટી રાહત...
નવીદિલ્હી, આગામી થોડા દિવસમાં તમારું ઘર પણ પાવર કટની ઝપેટમાં આવી શકે છે. કારણ કે દેશમાં કોલસાની અછતનું સંકટ તોળાઈ...
નવી દિલ્હી, દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળો આવતાની સાથે જ દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર ગેસ ચેમ્બરમાં ફેરવાઈ...
મુંબઇ, કોરોનાના સતત વધતા મામલાઓને જાેતા પુણેથી આશરે ૧૨૨ કિલોમીટર દૂર અહમદનગર જિલ્લાના ૬૧ ગામોમાં ૧૩ ઓક્ટોબર સુધી કડક લોકડાઉન...
નવી દિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના હેઠળ વિવિધ રોગોની સારવાર માટે નાણાંકીય મદદ તથા હોસ્પિટલ બીલ ચુકવવાની જોગવાઈ...
નવી દિલ્હી, ભારતમાં કોરોનાના એક્ટિવ કેસો આજે ૨૦૩ દિવસમાં સૌથી ઓછા નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસ ૨૦ હજારથી ઓછા...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી એક કલાકની અંદર આતંકીઓએ ત્રણ હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે. પ્રથમ હુમલો કાશ્મીરના જાણીતા ફાર્મસી કારોબારી પર...
નવી દિલ્હી, નોન સબ્સિડીવાલા એલપીજી સિલેન્ડરોની કિંમતોમાં બુધવારે એટલે કે ૬ ઓક્ટોબરે એક વાર ફરી વધારો કરાયો છે. આ પહેલા...
NCBએ આર્યનના એક મિત્ર શ્રેયસ નાયરની પણ ધરપકડ કરી-પાર્ટીમાં આ ડ્રગ્સ આઇલેન્સના કવરમાં છુપાવી, સેનેટરી પેડ્સની વચ્ચે રાખી અને મેડિસિન...
નવી દિલ્હી, ક્રિપ્ટો કરન્સીનુ ચલણ વધી રહ્યુ છે અને ખાસ કરીને યુવા વર્ગમાં તેનો ક્રેઝ વધારે જાેવા મળી રહ્યો છે....
નવી દિલ્હી, લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ લખીમપુર જવા માટે નિકળેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની અટકાયત કરાઈ હતી. તેમને સીતાપુરના...
દિસપુર, આસામમાં પુલ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ૩૦ વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થઈ ગયા. આસામના કરીમગંજ જિલ્લામાં આ હેંગિંગ બ્રિજ...
નવી દિલ્હી, લદ્દાખ મોરચે ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે તાજેતરમાં એવા અહેવાલ સામે આવ્યા હતા કે, ચીને...
ખંડવા, ઈન્દોર લોકસભા મતવિસ્તારથી ભાજપના સાંસદ શંકર લાલવાણીનું ચલન કાપવામાં આવ્યું છે. સોમવારે ટ્રાફિક પોલીસે ઈન્દોરના સાંસદ શંકર લાલવાણીના વાહનને...
પ્રયાગરાજ, અરબોની સંપત્તિ વાળા બાઘંબરી ગાદી મઠના મહંત નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ મોતના વણઉકેલ્યા રહસ્યોની વચ્ચે મંગળવારે બલવીર ગિરિને તેમના ઉત્તરાધિકારી...
લખીમપુર ખીરી, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના તિકોનિયા વિસ્તારમાં રવિવારના રોજ ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાને બે દિવસથી વધારે સમય પસાર...
નવી દિલ્હી, મોદી સરકારે રોડ અકસ્માતમાં ઘાયલ લોકોના જીવ બચાવવા માટે મોટી પહેલ કરી છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે...
લખનઉ, યુપીના લખીમપુર ખીરીમાં ૪ ખેડૂતો સહિત ૮ લોકોના મોત મામલે રાજકારણ ગરમાયુ છે. મામલામાં તમામ વિપક્ષી દળ સતત યોગી...
નવીદિલ્હી, લખીમપુરની ઘટનાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને છેલ્લા ૩૦ કલાકથી કસ્ટડીમાં રાખ્યા છે. પોલીસ પ્રશાસને પ્રિયંકા...
લખનૌ, પ્રધાનમંત્રી મોદી આજે યુપીના લખનઉમાં ઈંદિરા ગાંધી પ્રતિષ્ઠા પહોંચ્યા હતા. જ્યાં તેમણ આધુનિક આવાસીય ટેકનિક પર પ્રદર્શનીનું અવલોકન કર્યુ...
નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ કહ્યુ છે કે લખીમપુર ખીરી કાંડમાં તેમનો દીકરો દોષી જણાયો તો તે પોતાના...
નવીદિલ્હી, દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ રસીકરણ અભિયાન હેઠળ ૭૦ ટકા વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય...
દહેરાદુન, પ્રતિદિન મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓને ધામોમાં પ્રવેશ આપવાના હાઈકોર્ટના ર્નિણયમાં મોટી શોધ બાદ કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં પ્રવાસીઓની સંખ્યાને વધારતા...