Western Times News

Gujarati News

National

મેંગ્લોર, કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક યુવા કપલે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આત્મહત્યા કરતા પહેલા તેમણે પોલીસને ફોન કરીને...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે પેગાસસ સ્નૂપિંગ કેસમાં કોર્ટની દેખરેખમા સ્વતંત્ર તપાસ માટે જનહિત અરજીઓ પર કેન્દ્ર સરકારે નોટિસ જારી...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાની આર્મી પાછી બોલાવી લીધા બાદથી અહીંની હાલત સતત કફોડી બનતી જઈ રહી છે. કાબુલ સહિત આખા...

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) કહ્યું કે તેણે મની લોન્ડરિંગ કેસમાંએનએસસીએન-આઇએમ નેતા ટી મુવીયાની નજીક માનવામાં આવતા એક સહયોગી તેમજ અન્ય...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કોરોનાવાયરસ રોગચાળાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર માટે માર્ગદર્શિકા તૈયાર કરવાની સમયમર્યાદા વધારી છે. કોર્ટે આ મામલે...

નવીદિલ્હી, સેન્ટર ઓફ પોલિટિકલ એન્ડ ફોરેન અફેયર્સના અધ્યક્ષ ફેબિયન બૌસાર્ટે કહ્યું કે, અફઘાનિસ્તાનના લોકો વર્તમાન સ્થિતિ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવે...

અજમેર, રાજસ્થાનના અજમેર જિલ્લામાં બે વાહનો વચ્ચે જાેરદાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અજમેરમાં નેશનલ હાઈવે નંબર...

અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને એરલિફટ કરી એરફોર્સ જામનગર ખાતે પહોંચ્યું વિમાન ભારતીયોને વતન પરત લાવવાના મિશન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું...

કચરો વીણનારી મહિલા બોલે છે ફાંકડું અંગ્રેજી ભણેલા-ગણેલા લોકોની બોલતી થઈ બંધ-જાપાનથી પરત ફરેલી આ મહિલાને બેંગલુરુના રસ્તાઓ પર કચરો...

આ સ્વતંત્રતા દિવસે બૉય્સ એન્ડ મશીન્સે #MakeAWish અભિયાન હાથ ધર્યું નવી દિલ્હી, પ્રી-ઑન લક્ઝરી કારમાં પ્રીમિયમર ડિલરશિપ સ્પેશિયાલાઇઝિંગ બૉય્સ એડ...

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે રાષ્ટ્રનો 75 મો સ્વતંત્રતા દિવસ પશ્ચિમ રેલવેના ચર્ચગેટ સ્થિત,...

નવી દિલ્હી,  કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સુસ્મિતા દેવ સોમવારે તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાઇ ગયા છે. તે કોલકાતામાં ટીએમસી સાથે જાેડાયા છે. આ...

બંને દેશોની પરસ્પરની સમસ્યા છે, તાલિબાન તેમાં કોઈ ભૂમિકા નિભાવશે નહિ: તાલીબાનના પ્રવક્તાની સ્પષ્ટતા કાબુલ, અફઘાનિસ્તાનમાં સર્જાયેલી અફરાતફરીની વચ્ચે તાલીબાની...

કાંચિપુરમ,  લગ્નેત્તર સંબંધ પછી પ્રેમમાં પાગલ બનેલા કેટલાક પાર્ટનર પોતાના નવા પ્રેમને સફળ બનાવવા માટે જેમની સાથે જન્મોજનમ સાથે રહેવાની...

મુંબઈ,  ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના ત્રણ સ્ટ્રેઈન મળી આવ્યા છે. એક્સપર્ટ્‌સનું માનીએ તો આ સ્ટ્રેઈન કેટલા...

નવી દિલ્હી, અજ્ઞાત બદમાશોએ રવિવારે રાતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાના નિવાસ સ્થાન પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.