Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, આપણે...

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત, કેટલાક બાળકોના સારવારમાં મોત નવી દિલ્હી, દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત...

કોરોનાથી મરનારાના પરિવારને સહાયના મુદ્દે સુનાવણીઃ રાજ્ય સરકારોને મૃત્યુના પ્રમાણપત્રમાં કે અન્ય સત્તાવાર દસ્તાવેજાેમાં મૃત્યુના કારણ તરીકે કોરોના નોંધવાનો નિર્દેશ...

નવીદિલ્હી: પોઝિટિવ ગ્લોબલ સંકેતોને જાેતાં ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં તેજી આવી. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું ૦.૨૪ ટકાની...

લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રસીકરણ અંગે ઉચ્ચ કક્ષાની સમિતિને દિશા નિર્દેશો આપતા કહ્યું હતું કે, જે માતા-પિતાના બાળકો ૧૨ વર્ષથી...

જાેધપુર: એઇમ્સમાં સારવાર બાદ કોરોનાને મ્હાત આપી ચૂકેલા જાેધપુર સેન્ટ્રલ જેલમાં કેદ સગીરા સાથે યૌન શોષણના દોષી આસારામનું ઓક્સિજન લેવલ...

નવીદિલ્હી: દિલ્હીમાં કોરોના રસીની ઉણપ બાદ ૧૮ વર્ષથી વધુ ઉંમરનાં લોકોનું રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવીલે મોદી...

નવીદિલ્હી: બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા સ્ટાર રેસલર સુશીલ કુમારને કોર્ટે ૬ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સુશીલ કુમાર...

નવીદિલ્હી: એક દિવસની તેજી બાદ સોમવારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. દેશની રાજધાની દિલ્હી સહિત તમામ મહાનગરોમાં આજે કિંમતો...

મુંબઈ: મુંબઈ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચ યુનિટ -૭ એ શનિવારે સાંજે મુંબઇના બાંદ્રા વિસ્તારમાંથી ડ્રગના...

મહિલાઓ-બાળકો સહિત મોટાભાગના પ્રવાસી શ્રમિકોએ કન્યાકુમારી-ડિબ્રૂગઢ વિવેક એક્સપ્રેસથી મુસાફરી કરી હતી દિસપુર: એક તરફ જ્યાં દેશમાં કોરોના સંક્રમણ પર કાબૂ...

નવીદિલ્હી, દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. દેશમાં દરરોજના ૩ લાખથી ઉપર નવા કોરોના સંક્રમણના કેસ આવી રહ્યા છે. એવામાં...

કર્મચારી કલ્યાણ સાથે સંબંધિત વિવિધ પહેલ અને પગલાંની ચર્ચા પશ્ચિમ રેલવે પર વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફતે શુક્રવાર, 21 મે, 2021 ના રોજ “प्रबंधन में रेलवे कर्मचारियों की भागीदारी (PREM)”...

જીનેવા: કોરોના મહામારીના લીધે મોતનો જે આંકડો અત્યારે સામે આવ્યો છે, હકિકતમાં તસવીર વધુ ખૌફનાક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)એ...

નવીદિલ્હી: ખેડૂતોના સંગઠને હાલમાં દિલ્હીની સીમાઓ પર તેમના પ્રદર્શનના ૬ મહિના પૂરા થવાના અવસરે ૨૬મેના રોજ કાળો દિવસ ઉજવવાની જાહેરાત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.