Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: ૧ ઓગસ્ટથી આવનાર એક મહિના સુધી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવવાની છે. ભારત પોતાની અધ્યક્ષતા હેઠળ...

નવીદિલ્હી: કુદરતના પ્રકોપથી પહાડી વિસ્તારોમાં લોકો થર થર કાંપી રહ્યા છે. અનેક ઠેકાણે ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી રહી છે જેણે હિમાચલ...

નવીદિલ્હી: વાઇસ એડમિરલ એસ એન ધોરમડેએ આજે વાઇસ એડમિરલ જી અશોકકુમારની જગ્યાએ ભારતીય નૌસૈનાના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળ્યો છે. અશોક કુમાર...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીના ટ્રેની આઇપીએસ અધિકારીઓને સંબોધિત કર્યા હતાં વીડિયો કોન્ફેસિંગ દ્વારા...

અમદાવાદ: સરકારે કોરોનાના કેસોમાં વધારો થતાં ધોરણ ૧૦ અને ૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ...

ગોવાહાટી: મિઝોરમ પોલીસે કોલાસિબ જિલ્લાના વૈરેંગતે નગરની હદમાં થયેલી હિંસાના સંબંધમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, રાજ્યના ચાર વરિષ્ઠ પોલીસ...

ચંડીગઢ: લુધિયાણા જિલ્લાના જંગપુર ગામમાં કોંગ્રેસના કાર્યકર્તાએ આત્મહત્યા કરી છે. તેમનું અવસાન થતાં પહેલાં, કાર્યકર્તાએ પંજાબ કોંગ્રેસના નવા પ્રમુખ નવજાેતસિંહ...

ચંડીગઢ: બીએસએફ ફિરોજપુર સેકટરમાં તહેનાત બટાલિયન ૧૦૩ના જવાનોએ ભારત સીમામાં ધુષણખોરી કરતી વખતે બે પાકિસ્તાની ધૂષણખોરોને ઠાર માર્યા હતાં. આ...

બેઈજિંગ: ગત વર્ષે ગલવાનમાં ભારતે જે રીતે હારનો સામનો કરાવ્યો તેનાથી હવે ચીન ભારત સાથે સીધા સંઘર્ષમાં ઉતરતા બચી રહ્યું...

માઉન્ટ આબુ: રાજસ્થાનના માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઘણા સમયથી ધસારો જાેવા મળી રહ્યો છે. ઉપરથી છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદ...

કોલકતા: પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે મમતા સોનિયાની મુલાકાતને મહત્વહીન બતાવતા કહ્યું કે કોંગ્રેસ ખુદ ખરાબ સ્થિતિમાં છે ૨૦૧૯માં...

મુંબઇ: રાજ કુન્દ્રા કેસમાં દરરોજ નવા વળાંકો આવે છે ત્યારે મુંબઇ ભાજપ પ્રવક્તાએ રાજ કુન્દ્રા વિશે નિવેદન આપ્યું છે અને...

(એજન્સી) નવીદિલ્હી, દેશની અદાલતોમાં તારીખ પે તારીખ હવે બહુ જલ્દી ભૂતકાળ બની જશે.દશમાં ‘ન્યાય’ માટેે જે રીતે લોકોને વિવિધ અદાલતોમાં...

પટણા: બિહારના પટનામાં કટિહાર નગર નિગમના મેયર શિવા પાસવાનની ગત રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ...

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને ટીએમસીની ચીફ મમતા બેનર્જીના દિલ્હી પ્રવાસનો આજે ચોથો દિવસ છે. આજે તેઓએ કેન્દ્રિય મંત્રી નિતિન...

મહેસાણા: મહારાષ્ટ્રની એક યુવતીના વિસનગર શહેરમાં લગ્ન થયા બાદ બાળકી જન્મી હતી. બાળકીના જન્મના લીધે પતિ તેમજ સાસરીયાએ માનસિક ત્રાસ...

મુંબઈ: ફિલ્મમાં કામ અપાવવાના નામે નવોદિત અભિનેત્રીનુ શારિરિક શોષણ કરવા માંગતા ચાર કાસ્ટિંગ ડાયરેક્ટોની રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના...

નવીદિલ્હી: મોદી સરકાર પેગાસસ જાસૂસી કાંડને લઈને ઘણી વિવાદોમાં ઘેરાઈ છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં...

નવીદિલ્હી: ભારતમાં વધતી મોંઘવારી સામાન્ય માણસ માટે એક ચિંતાનો પ્રશ્ન બની ગયો છે. વધતી મોંઘવારીને કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.