Western Times News

Gujarati News

National

બાંદા: યુપીના માફિયા અને બીએસપી નેતા મુખ્તાર અન્સારીએ કરેલી અપીલને સ્વીકારી લેવામાં આવી છે અને હવે તેની બેરેકમાં ટીવી મુકવામાં...

લખનૌ: કિસાન નેતા ભાજપથી નારાજ બ્રાહ્મણો,રાજભર નિષાદ અને પટેલ સમુદાયના લોકોને પોતાની સાથે લાવી પૂર્વાચલમાં કિસાન આંદોલનને મજબુત કરવાની રણનીતિ...

મુંબઈ: અત્રેના પોલીસ વિભાગની ક્રાઈમ બ્રાન્ચે આજે સ્પષ્ટતા કરી છે કે રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કૌભાંડ કેસમાં આ બિઝનેસમેનની અભિનેત્રી પત્ની...

નવીદિલ્હી: મોદી સરકારમાં સામેલ બધા નવા ૪૩ પ્રધાનોને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ ૧૫ ઓગસ્ટ પછી જનતાથી સીધા જાેડાવાનો નિર્દેશ આપ્યો છે....

જમ્મુ: આતંકવાદીઓ,અલગાવવાદીઓ અને પથ્થરબાજાેને ઠેંગો બતાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) આ વખતે કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસને ખાસ બનાવશે. આઝાદીના પૂર્વ...

પણજી: ગોવામાં એક બીચ પર બે સગીર છોકરીઓ પર કથિત સામૂહિક દુષ્કર્મની ઘટનાને મુદ્દે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજય વિધાનસભામાં એક...

નવીદિલ્હી: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર અત્યાચારના કેસ ૨૦૧૯માં ૧૧.૪૬ ટકા વધ્યા છે. જાેકે, ૨૦૧૮માં તેમાં લગભગ ૧૧.૧૫ ટકાનો...

નવીદિલ્હી: વિવાદાસ્પદ જમીનના મામલે સામસામે આવી ગયેલા આસામ અને મિઝોરમ કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ આ વિસ્તારમાં તહેનાત સુરક્ષા દળોને પાછા...

નવીદિલ્હી: દેશમાં કોરોના વેક્સિનેશનનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ૪૫ કરોડથી વધારે ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે....

કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જએ પોતાની ધારાપ્રવાહ હિન્દી અને ગુજરાતીનું કારણ વડાપ્રધાન મોદી અને અમિત શાહને બતાવ્યા છે. દિલ્હીમાં...

છીદવાડા: મધ્યપ્રદેશમાં બળાત્કારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક સગીર યુવતી બળાત્કારની ઘટનાની ફરિયાદ માટે પોલીસ મથકે આવી...

રાયપુર: છત્તીસગઢ વિધાનસભામાં ભુપેશ બધેલ સરકારે દુર્ગ જીલ્લામાં આવેલ એક ખાનગી ચિકિત્સા મહાવિદ્યાલયના અધિગ્રહણ માટે વિધેયક રજુ કર્યું છે. વિધાનસભામાં...

નવીદિલ્હી: કોંગ્રેસે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે કેજરીવાલે સરકારની નીતિઓ સામે વિધાનસભાનો ઘેરાવ કરી સરકાર સામે આહ્વાન કર્યું હતું. દિલ્હી...

મુંબઇ: રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે શર્લિન ચોપરા મુંબઈ ક્રાઇમ બ્રાંચની ઓફિસ આવી હતી. અનેક મોડલ્સ તથા...

મુંબઇ: અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ એક વ્યક્તિની વિરૂધ્ધ છેંતરપીડીની ફરિયાદ નોંધાવી છે.જુહૂ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ સુધાકર ધારે...

નવીદિલ્હી: ભારે વરસાદ પહાડી રાજ્યો પર આફત બની તૂટી રહ્યો છે. બુધવારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવા અને ભારે...

જયપુર: રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક મતભેદ એકવાર ફરી જાહેરમાં આવ્યા છે.પોતાના ધારાસભ્યોનું મન ટટોલવાની જવાબદારી પ્રદેશ પ્રભારી અજય માકનને સોંપવામાં આવી...

નવીદિલ્હી: મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.