Western Times News

Gujarati News

Sports

નવી દિલ્હી, ટેનિસ જગતમાં રવિવારે એક નવો સૂર્યાેદય થયો છે. સ્પેનના ૨૨ વર્ષીય યુવા સનસનાટી કાર્લાેસ અલ્કારેઝે ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૨૬ની...

નાગપુર, ભારતના વિસ્ફોટક ઓપનર બેટ્‌સમેન અભિષેક શર્માની ઝંઝાવાતી ઈનિંગ્સ અને રિન્કુ સિંહની ફટકાબાજીની મદદથી ભારતે પ્રથમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં...

લંડન, ફેબ્›આરીમાં ભારત અને શ્રીલંકામાં આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ યોજાનારો છે અને તે માટે તમામ ટીમ તૈયારી કરી રહી...

રાજકોટ, ન્યુઝીલેન્ડ ટીમનું આગમનઃ રાજકોટ અહિંના નિરંજન શાહ ક્રિકેટ સ્‍ટેડીયમ ખાતે બીજા વન-ડે મેચ રમાનાર છે ત્‍યારે ન્‍યુઝીલેન્‍ડની ટીમનું પણ...

(પ્રતિનિધિ) દીવ, ખેલો ઇન્ડિયા ઇકોસિસ્ટમનું ઉત્પાદન, મહારાષ્ટ્રના ઉભરતા કબડ્ડી સ્ટાર દાદાસોલ શિવાજી પૂજારીએ દીવમાં ચાલી રહેલા ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ...

મુંબઈ, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ડાબોડી બેટ્‌સમેન તિલક વર્મા ન્યુઝીલેન્ડ સામે...

T20 વર્લ્ડકપની મેચ ભારત બહાર યોજવાની માગ ICCએ ફગાવી! નડિયાદ, આઈપીએલમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને કેકેઆર ટીમમાંથી બહાર કરવામાં આવ્યા...

મેલબોર્ન, પ્રવાસી ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ ગુમાવી ચૂકેલો ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સ આગામી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમમાં...

ચેન્નાઈ, ભારતના ભૂતપૂર્વ આૅફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું માનવું છે કે ૨૦૨૭ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ બાદ જ્યારે તેના બે મહાન...

મુંબઈ, ઓસ્ટ્રેલિયનો પૂર્વ સ્ટાર ક્રિકેટર ડેમિયન માર્ટિન હાલમાં મેનિનઝાઈટિસ જેવી જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યો છે અને તેને ઈન્ડ્યૂસ્ડ કોમા (કૃત્રિમ...

કોલંબો, શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરની ફિલ્ડિંગ કોચ તરીકે વરણી કરી છે. આમ આર....

આકાશદીપે ૮.૪ ઓવરમાં ૩૨ રન આપીને ચાર વિકેટ લીધી અને જમ્મુ-કાશ્મીરની કમર તોડી નાખી હતી રાજકોટ,  ભારતીય ઘરેલુ ક્રિકેટમાં જો...

થિરુવનંથપુરમ, કેપ્ટન હરમનપ્રીત કૌરની ૬૮ રનની આક્રમક ઈનિંગ્સ બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાંચમી અને...

મેલબોર્ન, ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ચીફ કોચ બ્રેન્ડન મેક્કુલમે કોચ તરીકેની પોતાની ભૂમિકામાં જારી રહેવાની ઇચ્છા પર ભાર મૂક્યો હતો પરંતુ...

મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ક્રિકેટ સિરીઝ ગુમાવી ચૂકેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ એક નવા વિવાદમાં ફસાઈ છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ (ઇસીબી)ના મેનેજિંગ...

ઇંગ્લેન્ડના ક્રિકેટરો પર સીરિઝની વચ્ચે સતત છ દિવસ સુધી દારૂના નશામાં હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયા સામેની...

ન્યૂઝીલેન્ડ, ન્યૂઝીલેન્ડે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ૩૨૩ રને ભવ્ય વિજય મેળવવાની સાથે શ્રેણી ૨-૦થી પોતાના નામે...

એડિલેડ, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં ૮૨ રનના પરાજયનો સામનો કર્યા બાદ પ્રતિષ્ઠિત એશિઝ ટેસ્ટ ક્રિકેટ સિરીઝ ગુમાવી દેનારી ઇંગ્લેન્ડની...

ઈડીની બેટિંગ એપ કેસમાં મોટી કાર્યવાહી-ઈડીએ ફિલ્મ અભિનેતાઓ અને ક્રિકેટરોની સંપત્તિ જપ્ત કરી (એજન્સી)નવી દિલ્હી, વનએક્સ સટ્ટાબાજી એપ કેસમાં એન્ફોર્સમેન્ટ...

મુંબઈ, દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે વન-ડેમાં બેટિંગ ક્રમને વધુ મહત્વ અપાતું હોવાના ભારતના હેડ કોચ ગંભીરના નિવેદન...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.