Western Times News

Gujarati News

Sports

અમદાવાદ, દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના હેડક્વાર્ટર ખાતે 23 નવેમ્બરથી 26 નવેમ્બર 2021 દરમિયાન ભારતીય વાયુસેના શુટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું...

નવી દિલ્હી, આઈસીસીએ ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને આપી છે. ચેમ્પિયન્સ ટ્રોફી એક મોટી ટુર્નામેન્ટ છે. ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફીની...

ઓક્ટોબર, ૨૦૨૦માં ઓનલાઈન રમાયેલ વર્લ્ડ સ્કૂલ ચેસ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરેલ જેમાં ૫૦ થી વધુ દેશોના ૧૬૦૦થી વધુ...

મુંબઈ, ટી૨૦ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્મા જાણે નસીબના ઘોડા પર સવાર છે. ન્યૂઝીલેન્ડ સામેની અત્યાર સુધીની બંને મેચમાં તેણે...

મુંબઈ, ટી૨૦ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્મા જાણે નસીબના ઘોડા પર સવાર છે. ન્યૂઝીલેન્ડ સામેની અત્યાર સુધીની બંને મેચમાં તેણે...

નવી દિલ્હી, પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની ખેલદિલી વગરની હરકતથી ક્રિકેટ ચાહકો ભડકી ઉઠયા છે. બાંગ્લાદેશ સામેની ટી-૨૦ મેચમાં...

કેપટાઉન, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને મિસ્ટર ૩૬૦ એટલે કે, એબી ડી વિલિયર્સે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ટિ્‌વટર...

નવી દિલ્હી, ટી-૨૦ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ હવે તેને આગળ વધારવાની જવાબદારી રાહુલ દ્રવિડને સોંપવામાં આવી છે, જેને...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર ઉસ્માન શિનવારીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે માત્ર એક ટેસ્ટ મેચ રમી હતી....

નવી દિલ્હી, ભારતના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આઈસીસીમાં પણ મહત્વની જવાબદારી મળી છે. ગાંગુલીને આઈસીસીની મેન્સ ક્રિકેટ કમિટિના ચેરમેન...

નવી દિલ્હી, ૨૦૨૨માં રમાનારા ટી-૨૦ વર્લ્‌ડકપનુ ટાઈમ ટેબલ પણ લગભગ નક્કી થઈ ચુકયુ છે. ઓસ્ટ્રેલિયામાં સાત શહેરો એડિલેડ, બ્રિસબેન, ગીલોન્ગ,...

દુબઇ, ટી ૨૦ વર્લ્‌ડકપ ૨૦૨૧ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને ૮ વિકેટથી હરાવીને પ્રથમ વખત ટાઈટલ પર કબ્જાે કર્યો હતો. દુબઈમાં...

નવીદિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે ૨૦૧૨ પછી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી. ૨૦૦૮થી ભારતે પાકિસ્તાનની મુલાકાત...

નવી દિલ્હી, ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને આગામી વર્ષથી શરૂ થનારી લીજેન્ડ્‌સ લીગ ક્રિકેટ (એલએલસી)ના કમિશનર તરીકે નિયુક્ત...

દુબઈ,  ઓસ્ટ્રેલિયાએ ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧નો ખિતાબ પોતાના નામે કર્યો છે. વનડે વર્લ્‌ડ કપમાં પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકેલી ઓસ્ટ્રેલિયાનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.