Western Times News

Gujarati News

Sports

માન્ચેસ્ટર: ઈંગ્લેન્ડના ભૂતપુર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવુ છે કે જાેફ્રા આર્ચરે બાયો સિક્યોર પ્રોટોકોલ તોડ્યા બાદ વિન્ડીઝ વિરુદ્ધ ત્રીજી અને...

માનચેસ્ટર, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને કહ્યું કે, જાે ડેનલી સાથે સારૂં વર્તન કરવામાં આવ્યું નથી અને આ ખેલાડીને વેસ્ટઈન્ડીઝ...

નવી દિલ્હી:આઇપીએલ ૨૦૦૯માં રાજસ્થાન રાૅયલ્સ માટે ક્રિકેટ રમનારા લેફ્ટ આર્મ ફાસ્ટ બાૅલર કામરાન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કામરાન...

લાહોર: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ ગુરૂવારે જાહેરાત કરી છે કે પેપ્સી તેની પુરૂષ ક્રિકેટ ટીમની મુખ્ય સ્પોન્સર બની રહેશે. ટીમે...

કરાંચી: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મુદસ્સર નઝરનું કહેવું છે કે, ઈંગ્લેન્ડ ટેસ્ટ બાબર આઝમની છેલ્લી ટેસ્ટ મૅચ હોઈ શકે...

નવી દિલ્હી: ફુટબાૅલ સ્પોર્ટસ ડેવલપમેન્ટ ના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવાનું મારું સપનું છે. આ વાત...

ઢાંકા: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મશરફે કોવિડ-૧૯થી સ્વસ્થ થયો છે. તે ૨૦ જૂનના કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યો હતો. બાંગ્લાદેશ...

નવી દિલ્હી: દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરમાંથી એક સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈના ગરીબ પરિવારોની મદદ કરે છે. તેની પુત્રીના નામથી એક...

નવી દિલ્હી: માર્ચ મહિનામાં કોરોના વાયરસના કેસો સામે આવતા ભારતની સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી વન-ડે સીરિઝ પર પાણી ફરી...

નવી દિલ્હી: ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસીર હુસેનનું કહેવું છે કે તેમની ટીમે પહેલી ટેસ્ટમાં વેસ્ટઈન્ડીઝને ઓછી આંકી હતી. ૮ જુલાઈથી...

નવી દિલ્હી ન્યુઝીલૅન્ડના હેડ કોચ ગેરી સ્ટેડ ટીમના કૅપ્ટનપદેથી કેન વિલિયમસનને હટાવવા માગતા હોવાની વાતને તેમણે ફગાવી દીધી છે. એવી...

નવી દિલ્હી: ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વાૅનનું કહેવું છે કે, ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમે જાે ડેન્લીના પર્ફોર્મન્સને જાેતાં કશોક...

નવી દિલ્હી: બ્રુકલિન બેકહમ ફૂટબોલના જાણીતા સુપર સ્ટાર ડેવિડ બેકહમ અને વિક્ટોરિયા બેકહમના સૌથી મોટો પુત્ર છે. ઇંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલર...

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બાૅર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે ઑસ્ટ્રેલિયા વિરુદ્‌ધ વર્ષના અંતે થનારી ક્રિકેટ સીરિઝ કૅપ્ટન વિરાટ કોહલીના...

બંગાળના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપ સચિવ સ્મિતા શુક્લા તપાસમાં પોઝિટિવ આવ્યાં છે કોલકાતા, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર...

મોહાલી: કોરોના વાયરસ મહામારી દરમિયાન, આ પરિસ્થિતિમાં બધા ખેલાડીઓ પોતાને વ્યસ્ત રાખવા કોઈપણ કાર્ય કરતા રહેતા હોય છે. હવે ઘણા...

નવી દિલ્હી: ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ લેવાની વાત પાછલા કેટલાય ચચાર્માં છે. વલ્ર્ડ કપ ૨૦૧૯માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રામાયેલી...

લંડન: કોરોના વાયરસના કારણે પાકિસ્તાનની  ખરાબ  ગઈ છે. પોતાનો જીવ દાવ પર લગાવીને કોરોના વાયરસ વચ્ચે ઇંગ્લેન્ડ પહોંચેલી પાકિસ્તાન ક્રિકેટ...

કેપ્ટન વિરાટ કોહલીએ બિરયાની મોકલાવી-૫૦૦ મીટરના અંતરે જ રહેતા બન્ને ખેલાડીએ સોશિયલ ડિસ્ટન્શિંગનું પાલન કરતા એક બીજાની સરભરા કરી નવી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.