Western Times News

Gujarati News

હોળી તહેવાર ની સંતરામપુર નગરમાં ધામિઁકમય વાતાવરણમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી

હોળી તહેવાર ની સંતરામપુર નગરમાં ધામિઁકમય વાતાવરણમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી કોરોના ના કારણ થી લોકોએ શોસ્યલ ડિસ્ટન્સ જાળવેલ હતુ સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ સહિત નગરનાં અગ્રણીઓ પાલીકા ઉપપ્રમુખ હિતેશ ઉપાધ્યાય, કલ્પેશ મહનત,ઘનસયામ સુથાર,પીયુષ ભોઇભીખાભાઇપંડીત, વિગેરે  ના ઓ એ લોકો સાથે હોળી પુજાકરી.હોળી ની પરિક્રમા કરી હોળી દશન કર્યા હતા.ને પરંમપરાગત રીતે હોળી ના ધામિઁક ઉત્સવ ની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.