Western Times News

Gujarati News

મેમનગરના જનકપુરી એપાર્ટમેન્ટમાં ગેલેરી ધડાકા ભેર તૂટી પડી

 

અમદાવાદ શહેરમાં અવાર નવાર જૂના અને જર્જરીત મકાનો તૂટી પડવાની ઘટનાઓ બની રહી છે આવી જ એક ઘટના આજે વહેલી સવારે મેમનગર વિસ્તારમાં બની હતી ગુરુકુલ રોડ ઉપર આવેલા જનકપુરી એપાર્ટમેન્ટમાં આવેલા એક બ્લોકની પહેલા તથા બીજા માળની ગેલેરી ધડાકા ભેર તૂટી પડી હતી જેના કારણે રહીશો બહાર તોડી આવ્યા હતા આઘટનામાં હિતેષભાઈ તથા રાજુભાઈ નામના રહીશોને સામાન્ય ઈજા પહોચી હતી ઘટનાની જાણકારી ફાયર બ્રગેડ કરવામા આવી હતી જેના પગલે ફાયરના જવાનો તથા કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.