Western Times News

Gujarati News

સ્વાસ્થ્ય કર્મીઓ માટે માનવ સાંકળથી ૧૦૦નો આંકડો બનાવી આભાર વ્યક્ત કરાયો

દેશભરમાં 100 કરોડ કોરોના વેક્સીનેશનનો આંકડો પાર થઈ જતાં હોસ્પિટલો અને  હેલ્થ સેન્ટરોમાં ઉજવણી થઈ રહી છે.

આણંદ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સ્પેક કોલેજ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના સ્વાસ્થ્ય કર્મીઓ માટે ૧૦૦નો આંકડો બનાવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.