Western Times News

Gujarati News

શનાયા કપૂરે બેકલેસ ડ્રેસ પહેરી આપ્યા નવા પોઝ

ગ્રીન કલરના બેકલેસ ડ્રેસમાં જાેવા મળી રહી છે, જેમાં તે હદથી વધુ હોટ લાગી રહી છે. 

મુંબઈ, બોલીવુડ એક્ટર સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરની પોપુલારિટી કોઇ અભિનેત્રીથી ઓછી નથી. તે મોટાભાગે પોતાના હોટ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવે છે. હવે તેમણે પોતાની એવી તસવીરો પડાવી છે, જેના પર ફેન્સની નજરો ચોંટી ગઇ છે.

શનાયા કપૂર પોતાના ગ્લેમરસ ફોટોશૂટને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તેમની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે. તે ગ્રીન કલરના બેકલેસ ડ્રેસમાં જાેવા મળી રહી છે, જેમાં તે હદથી વધુ હોટ લાગી રહી છે. તેમના લુક પર ફેન્સની નજરો ચોંટી ગઇ છે.

શનાયા કપૂરે પોતાના કિલર લુકથી ફેન્સના દિલની ધડકનો વધારી દીધી છે. તેમણે કેમેરા સામે એવા હોટ પોઝ આપ્યા છે, જેમાં તેમનું કાતિલ ફિગર સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. શનાયા કપૂર દરેક લુકમાં કમાલ લાગે છે અને ઇંસ્ટાગ્રામ પર તેમના ઘણા હોટ ફોટોઝ છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.