Western Times News

Gujarati News

જે.પી.નડ્ડા એ આજે કમલમ ખાતે મહત્વની બેઠક કરી હતી

ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠક કરી હતી જેમાં ભાજપના એક સમયના દિગ્ગજ નેતાઓ સાથે પણ મહત્વની બેઠક કરી હતી.

પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે ઉત્તર ગુજરાતના સાંસદ ડો.એ.કે પટેલ  પણ 92વર્ષની ઉંમરે વ્હોલચેર મારફતે બેઠકમાં હાજરી આપવા ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ ૭૪ વર્ષના રતિલાલ વર્મા પણ સાથીદારના ટેકે બેઠકમાં હાજર રહ્યા હતા.

જોકે આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના જુના નેતાઓએ પણ એક બીજાના ખબર અંતર પૂછ્યા હતા તો બીજી તરફ જે.પી.નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પણ જૂના જોગીઓ સાથે મહત્વની બેઠક કરી ખબરઅંતર પૂછ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.