Western Times News

Gujarati News

ફિનિક્સ સંસ્થા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનેે સન્માનિત કરવા ટ્રાયમ્ફ રિયુનિયન મીટનું આયોજન

અમદાવાદ, અમદાવાદ ૦૫ માર્ચ ૨૦૨૩ ઃ ૫ માર્ચ, ૨૦૨૩ના રોજ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એક સફળ ટ્રાયમ્ફ રિયુનિયન મીટનું આયોજન એલિમેન્ટોસ ખાતે કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ફિનિક્સ સંસ્થાના વિદ્યાર્થીઓ એ ઝડપથી વિકસતા યુએસ ટેક્સ અને એકાઉન્ટિંગ ઉદ્યોગમાં પોતાના સિદ્ધિઓ અને

વિદ્યાર્થી જીવન થઇ લઇ વ્યાવસાયિક દુનિયા સુધી એમના સફરની ઉજવણી વિશે અનુભવો શેર કર્યા હતા.
સંસ્થાના ફાઉન્ડર શ્રી હર્ષિલ ત્રિવેદી અને શ્રી વિવેક શાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને જીવનમાં વધુ સફળતા હાંસલ કરવા માટે દ્રઢતા, સખત મહેનત અને સમર્પણના મૂલ્ય પર ભાર મૂક્યો હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.