Western Times News

Gujarati News

નડિયાદના હસ્સાન મિરજા અને અતિક મિરજાએ ગોલ્ડ મેડલ મેળવ્યો

ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપ ૮રૂ૭રૂ૨૩ ના રોજ આણંદ ખાતે સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે યોજાઈ હતી જેમા અન્ડર-૧૪ ૨૪ છોકરાઓ એ ભાગ લીધેલ હતો જેમા હસ્સાન મિરજા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો

જયારે અન્ડર- ૧૧ માં ૧૬ છોકરાઓ એ ભાગ લીધેલ હતો જેમા અતિક મિરજા એ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને આ બન્ને સગા ભાઈ છે આ ઉપરાંત ગુજરાતનાં ખૂણે ખૂણે થી ૧૨૦૦ ઉપરાંત અલગ અલગ વય જૂથના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આમ નડીઆદ ના બે સગા ભાઈઓ એ કુમેતી માં ગોલ્ડ મેડલ મેળવી ખેડા જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

જેમાં પ્રથમ હસ્સાન મિર્ઝા અને અતિક મિર્ઝા બન્ને એ ગોલ્ડ મેડલ મેળવી આર.કે. માર્શલ આર્ટસનાં સિહાનસર, રશ્મિન પટેલ, સ્નેહા પટેલ, ધૃપેશ કા.પટેલ અને વસિમ ખાન ની મહેનત ને પણ સફળ સાબિત કરી આપી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.