Western Times News

Gujarati News

ગુજરાતમાં ભગવો લહેરાયોઃ મોરબી અને પોરબંદર નગરપાલિકામાં 52માંથી 52 ભાજપ જીત્યું

મહેસાણામાં 52માંથી 47 ભાજપ, નડિયાદમાં 52માંથી 51 ભાજપ, નવસારીમાં 52માથી 50 ભાજપ

અમદાવાદ જિલ્લાની ત્રણ નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી

ધોળકા નગરપાલિકામાં 36 માંથી 31 બેઠકો ઉપર ભાજપની જીત

વિરમગામ નગરપાલિકામાં 36 માંથી 26 બેઠકો ઉપર ભાજપની જીત

બારેજા નગરપાલિકામાં 13 બેઠકો ઉપર ભાજપ અને 11 બેઠકો પર અપક્ષની જીત

ભાજપમાંથી ઉભા રહેલા લોકગાયીકા રાજલ બારોટ ઉના નગરપાલિકાની ચૂંટણીમાં જીત્યા, રીવાબા જાડેજાના નણંદ કોંગ્રેસના રાજકોટ વોર્ડ 2ના ઉમેદવાર નયનાબા જાડેજા હાર્યા, સુરત વોર્ડ 3માં અલ્પેશ કથીરિયાના પત્નિ કાવ્યા કથીરિયા જીત્યા

માયા આહીરની પુત્રી સોનલબેન ડેર ભાજપમાંથી ચાવંડ તાલુકા પંચાયતમાં ઉભા હતા જે હાર્યા છે.

પોરબંદર મહાનગરપાલિકાની તમામ 52 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જીત

પોરબંદર જિલ્લા પંચાયતની 16 માંથી 16 બેઠક પર ભાજપની જીત 2 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા

પોરબંદર તાલુકા પંચાયતની 22 માંથી 20 બેઠક પર ભાજપની જીત એક બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર AAPની જીત

રાણાવાવ તાલુકા પંચાયતની 14 બેઠકમાંથી તમામ બેઠક પર ભાજપની જીત

કુતિયાણા તાલુકા પંચાયતની 15 બેઠકમાંથી 13ની ગણતરી પૂર્ણ 12 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા

પોરબંદર તાલુકા પંચાયતમાં અર્જૂન મોઢવાડિયાના ગામમા ગાબડુઃ  17 મોઢવાડા ગામની બેઠક પર આપના ઉમેદવાર જીત્યા કેબિનેટ પ્રધાનની બેઠક પર AAP ઉમેદવારની જીત

આમ આદમી પાર્ટીના ઉમેદવારો: ખંભાળિયાના ભાણવડમાં કાટકોલા અને ચોખંડા તાલુકા પંચાયત સીટ પર વિજેતા

સલાયા પાલિકાની એક સીટ પર પણ AAP ની જીત ! ખંભાળિયા પાલિકામાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.