Western Times News

Gujarati News

ફીફા વર્લ્ડ કપ : આર્જેન્ટિના સાતમીવાર સેમિફાઈનલમાં

એમ્બોલોને રેડકાર્ડ મળતા સ્વિટ્‌ઝર્લેન્ડને ૧૦ ખેલાડી સાથે રમવું પડયું

મેસીએ સ્વિટ્‌ઝર્લેન્ડ સામે બે ગોલ આસિસ્ટ કરીને ફિફામાં પોતાના ૧૦ આસિસ્ટ પુરા કરવાનો રેકોર્ડ બનાવ્યો

મેક્સિકો, ફિફા વર્લ્ડકપ ૨૦૨૨ની ઐતિહાસિક ૧૦૦થી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ સ્વિટ્‌ઝર્લેન્ડને ૩.૧થી હરાવી સાતમીવાર ફિફા વર્લ્ડકરના સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. રોમાંચક મેચમાં૧૦મી મિનિટે જ કેપ્ટન શિયોનેલ મેરસીની શાનદાર કોર્નર ક્રિક પર એલેક્સિસ માફ એલિસ્ટર હેડર દ્વારા શોધ કરીને ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. સેકન્ડ હાફની ૨૭મી મિનિટે સ્વિટ્‌ઝાર્ટાેને કાઉન્ટર એટેક કરતા રેન એન્ડોવે ગોલ કરીને રહોર ૧-૧ત્રી સરભર કર્યાે હતો.

પરંતુ મેચનો ટર્નિગ પોઈન્ટ ત્યારે આવ્યો જયારે ૭૨મી મિનિટે સ્વિસ કોરવર્ડ પીલ એમ્બોલોને ડાઈવિંગ સિમ્યુલેશન) કરવા બદલ બીજું વલો કાર્ડ મળતાં રેડ કાર્ડ બતાવી મેદાન બહાર મોકલાતા સ્વિટ્‌ઝર્લેન્ડને ૧૦ ખેલાડીઓ સાથે રમવું પડયું હતું. ૧૦ ખેલાડીઓ સાથે સ્વિટ્‌ઝર્લેન્ડ ૫.૪ની ડિફેન્સિય વોગ બનાવીને આજેન્ટિનાને એકસ્ટ્રા ટાઈમ સુધી ખેંચી ગયું હતું પરંતુ ૧૧૩મી મિનેટિ જુલિયન અભારેજે ૨૫ પર્ધાના અંતરેથી એક અદભૂત અને કરિંગ શોટ મારીને બોલને ટોપ કોર્નરમાં ધકેલી સ્કોર ૨.૧ કર્યાે હતો.

ત્યારબાદ મેચની અંતિમ ક્ષણોમાં (૧૨૦-૧) માઉન્ટર એટેક પર ઘોટારી માર્ટિનેજે ત્રીજો ગોલ કરીને આર્જેન્ટીનાની ૩-૧થી જીત નિશ્વિત કરી દીધી હતી.સ્વિટ્‌ઝર્લેન્ડ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન આર્જેન્ટિનાના કેપ્ટન વિયોનેલ મેસો અને પોર્ટુગીઝ રેફરી જોઆનો પૅડો પિન્હેરો વચ્ચે મેદાન પર ભારે ટકરાવ જોવા મળ્યો હતો. મેચની એક સાથે રૅફરીના ટોનથી નારાજ થયેલા મેસીએ રોષે ભરાઈને તેમને ખખડાવાલ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘મારી સાથે માનપૂર્વક વાત કરો.’ મેસીએ મેરા બાદ પણ રેકરીના અહંકારી વલણની ટીકા કરી હતી. જે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બન્યો હતો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.