Western Times News

Gujarati News

ઝારખંડમાં કિશોરીથી ૩૦ વાર ગેંગરેપ,ન્યાય માટે દર દર ભટકવા મજબુર

રાંચી, ઝારખંડના ખુંટી જીલ્લામાં ૧૫ વર્ષીય એક સગીર યુવતી સાથે ૩૦થી વધુ વાર ગેંગરેપની ઘટનાનો મામલામાં હજુ પણ આરોપીઓની ધરપકડ અને સખ્ત કાર્યવાહીની આશા લોકોમાં જાગી છે.આ મામલામાં મુખ્યમંત્રી હેમંત સોરેને ખુંટી જીલ્લા પ્રશાસનને પીડિતાનું કાઉસસિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે પીડિતાનો આરોપ છે કે ૧૦-૧૨ યુવકોએ ત્રણ મહીનામાં ૨૫-૩૦ વાર દુષ્કર્મ કર્યું છે.

૨૪ ફેબ્રુઆરીએ જીલ્લા વિધિક સેવા પ્રાધિકારની પારા લીગલ વલેંટિયર ખુશબુ ખાતુનથી પીડિતાને ચાઇલ્ડ વેલફેયર કમિટીની સામે રજુ કરવામાં આવી હતી ત્યારબાદ આ મામલો સામે આવ્યો ખુંટીના ચાઇલ્ડ વેલફેયર કમિટી(સીડબ્લ્યુસી)ને આપવામાં આવેલ નિવેદન અનુસાર ઘટનાની તારીખ તેને યાદ નથી પીડિતા જયારે ખુંટી બજાર ગઇ હતી. ત્યારે બગડુના રહેવાસી બજરંગ નામના યુવક સાથે વાતચીત થઇ અને ત્યારબાદ બંન્નેમાં દોસ્તી થઇ ગઇ આ સાથે જ તેનો મિત્ર સુરજ પણ થયો વાતચીત બાદ બંન્ને તેને બાઇક પર બેસાડી સિંબુકેલ ગામ લઇ ગઇ અને બંન્નેએ નશીલો પદાર્થ પીવડાવી તેને મોબઇલ લઇ લીધા બાદમાં તેને બજાર લઇ છોડી દીધી આરોપ છે કે જયારે પણ પીડિતા બજરંગને ફોન કરી પોતાનો મોબાઇલ માંગતી તો તે તેને બોલી કોઇ સુનસાન જગ્યા પર લઇ જતો અને દુષ્કર્મ કરતો દરેકવાર તેની સાથે અનેક અન્ય યુવક હેતા હતાં વિરોધ કરવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ સિલસીલો ત્રણ મહીના સુધી ચાલ્યો. ખુશબુની મદદથી પીડિતાને આશ્રમ ગૃહ સહયોગ વિલેજમાં રાખવામાં આવ્યા છે બીજીબાજુ આ મામલાના પ્રકાશમાં આવ્યા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્‌વીટ કરી પારા લીગલ વલેંટિયર ખુશબનો આભાર માન્ય અને કહ્યું કે પુત્રીની મદદ કરવા માટ આભાર. મુખ્યમંત્રીના નિર્દેશ બાદ આ કેસની કાર્યવાહી તેજ થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.