Western Times News

Gujarati News

લાયન્સ ક્લબ દ્વારા સ્કૂલના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ માનવ મંદિર દ્વારા પાલડી મ્યુનિસિપાલિટી શાળા નં.૨૨ તથા આંબાવાડીની મ્યુનિસિપાલિટી શાળા નં.૨૬માં વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ ખ્યાતિબેન પંચાલ તથા તેમની ટીમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેટર આશિષભાઇ શાહ તથા કપિલાબેન ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબના આર.સી. લાયન ઉમાદેવી, જાન ચેરમેન લાયન અંકુર ચોકસી ઉપરાંત હર્ષવર્ધન ચોકસી, જયશ્રીબેન ચોકસી, સચિન શાહ, કુંજન વોરા, રજનીકાંતભાઇ ચોકસી ખાસ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.