Western Times News

Gujarati News

Bollywood

મુંબઈ: બચ્ચન પરિવારનો સમાવેશ બોલિવુડના જાણીતા અને પ્રતિષ્ઠિત કુટુંબોમાં થાય છે. બચ્ચન સરનેમ સાથે આવતી જવાબદારીઓ નિભાવી સરળ નથી. બચ્ચન...

દીપિકાની બે વર્ષ પહેલાં ચેરપર્સન તરીકે નિયુક્તી થઇ હતી મુંબઇ,  બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયાના માધ્યમથી મોટી જાહેરાત કરી...

મુંબઈ: ટેલીવીઝનની દુનિયાની પ્રખ્યાત હોસ્ટ અને વીજે અનુષા દાંડેકરે પોતાના એક્સ બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથેના બ્રેકઅપ બાબતે પહેલી વાર ખુલીને...

મુંબઈ: ડાન્સિંગ રિયાલિટી શો ડાન્સ દીવાને ૩ના કન્ટેસ્ટન્ટ્‌સના ટેલેન્ટને જાેઈને દર્શકો ઈમ્પ્રેસ થયા છે. શોમાં આ વખતના અપિસોડમાં ધર્મેન્દ્ર અને...

મુંબઈ: બોલિવુડના ફર્સ્‌ટ ફેમિલી તરીકે ઓળખાતું કપૂર ખાનદાન ખૂબ મોટું છે. પૃથ્વીરાજ કપૂરથી માંડીને રણબીર કપૂર સુધી કપૂરના પરિવારના સભ્યો...

મુંબઈ: ગયા અઠવાડિયે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરતાં ચર્ચામાં આવી હતી. આ તસવીરમાં એક્ટ્રેસ ફિલ્મ 'સાંઢ...

મુંબઈ: સિંગિંગ રિયાલિટી શોનો હોસ્ટ, સિંગર અને એક્ટર આદિત્ય નારાયણને કોરોના વાયરસનું સંક્રમણ લાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જાે...

મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨ના સૌથી પોપ્યુલર કન્ટેસ્ટન્ટ પવનદીપ રાજનને કોરોના થયો છે. હાલ દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે...

મુંબઈ: મોમ-ટુ-બી દીયા મિર્ઝા ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ વીડિયો શેર કરીને દરેકને પ્રેરણા આપી રહી છે. પ્રોફેશનલ ઈન્સ્ટ્રક્ટરની હાજરીમાં એક્ટ્રેસ યોગાસન,...

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા હાલ પગલૈટની સફળતાનો ભરપૂર આનંદ લઈ રહી છે. હાલમાં વાતચીત કરતાં સાન્યા મલ્હોત્રાએ ખુલાસો કર્યો...

મુંબઇ: ડાન્સ દિવાનેના ક્રુ મેંબર્સ પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. હવે ધર્મેશના કોવિડ પોઝીટીવ હોવાની ખબર સામે આવી છે. થોડા...

મુંબઈ: બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ મિશન મજનૂનું શુટિંગ કરી રહ્યા છે. ફિલ્મનું શુટિંગ લખનઉમાં થઈ રહ્યું છે. ફિલ્મમાં કેટલાક...

મુંબઈ: એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી પોપ્યુલર કપલ પૈકીના એક છે. વિરાટ-અનુષ્કા અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યે...

મુંબઈ: ફિલ્મી દુનિયામાં એવા ઘણા કિસ્સા છે, જેમાં અંધવિશ્વાસ જાેડાયેલો છે. એવા ઘણા સેલિબ્રિટીઝ છે, જે અંધવિશ્વાસને માને છે અને...

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ તાજેતરમાં જ પોઝિટિવ આવ્યો હતો. તેણે પોતે તેની જાણકારી સોશ્યિલ મીડિયા પર ફેન્સને...

મુંબઈ: સોમવારે દીપિકા પાદુકોણે તેના પ્રશંસકોને સારા સમાચાર આપ્યા છે. દીપિકા પાદુકોણે તેની આગામી ફિલ્મ ધ ઇન્ટર્નનું પહેલું પોસ્ટર બહાર...

મુંબઈ: ૫ એપ્રિલ ૧૯૯૩,સફળતાના ટોચ પર પહોંચેલી અભિનેત્રીના અચાનક મૃત્યુથી દેશવાસીઓને મળ્યો હતો મોટો ઝટકો. બોલીવુડમાં આજે ૮૦ અને ૯૦ના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.