Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામો સતત વધી રહયા છે. મ્યુનિસીપાલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બાંધકામ રોકવા અર્ંગેની નોટીસો આપવા છતાં...

ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતી વિષયમાં જ પાસ થવાના ફાંફા અમદાવાદ, ગુજરાતમાં જ ગુજરાતી વિદ્યાર્થીને માતૃભાષામાં પાસ થવાના ફાંફા પડી રહ્યા છે....

કાપડ બજારના ૮ વેપારી પાસેથી રૂા.૧.૦૭ કરોડનો માલ ખરીદી છેતરપિંડી (એજન્સી)અમદાવાદ, શહેરના કાગડાપીઠ વિસ્તારમાં જુદા જુદા વેપારીઓ પાસેથી કાપડનો માલ...

પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા માટે ગોધરા વન વિભાગની પહેલ-ડ્રોન ટેક્નોલોજી થકી એરિયલ સિડીંગ કરીને પાવાગઢને રમણીય બનાવવા તરફની પહેલ રાજ્ય...

કેન્દ્રિય વન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના વનમંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને રિલાયન્સના...

ગુજરાત વિધાનસભા ખાતે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૨મી જન્મજયંતીએ  સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સ્વ. શ્યામાપ્રસાદ મુખરજી...

‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–૨૦૨૩’ અનુસાર: રોજગાર વાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રોજગારીની યોગ્ય તકો પૂરી પાડી ગુજરાતે...

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી શ્રીનીકચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે યોજાશે ઈ-ઑક્શન સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર...

બહુચરાજી માતા મંદિરનું શિખર ભવ્ય બનશે... પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખી શ્રી બહુચરાજી માતાજીના નવા ભવ્ય...

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના કૌશલ્યવાન યુવાનોને રોજગારીની વધુને વધુ તકો ઉપલબ્ધ થાય તેવા હેતુથી અનેકવિધ રોજગાર લક્ષી આયામો...

બસ’ શરૂ કરવાનો નવતર પ્રયોગ- નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત  નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ‘સિમ્યુલેટર કમ...

નવી દિલ્હી ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ન મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું ટેકનોલૉજીના ઉપયોગ અને પારદર્શક અન્ન વિતરણ પ્રણાલી થકી ...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર જનસંપર્ક અભિગમ-મહારાષ્ટ્રને અડીને આવેલા રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં ગ્રામજનો સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો આત્મીય સંવાદ...

નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી, કોલેજાેમાં “કોમન કરીક્યુલમ અને ક્રેડિટ ફ્રેમવર્ક” લાગુ કરવા મહત્વપૂર્ણ ર્નિણયઃ...

(એજન્સી)જેતપુર, જેતપુરના ગોદરા વિસ્તારમાં ૬ મકાનો ધરાશાયી થવાની ઘટના બની છે. અહીં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ગઢની રાંગની ભેખડ ધસી...

વડોદરામાં ધોધમાર વરસાદ, નડિયાદમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી અમદાવાદ, આજ સવારથી અસહ્ય ઉકળાટ બાદ રાજ્યનાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.