Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ એલસીબીની ટીમે વાગરાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી એક દુકાનમાં ચાલતું ગેસ રીફિલીંગનું કૌભાંડ ઝડપી પાડી કુલ...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવિ શિણોલ ગામે પંચાયતની બેદરકારીના કારણે રહેણાંક વિસ્તારમાં, ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક...

હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી પૂરજાેશમાં (પ્રતિનિધિ)વલસાડ, ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોનું પ્રમાણ વધુ જાેવા મળતુ હોવાથી વલસાડ જિલ્લામાં વાહકજન્ય રોગોનું...

સરીગામ, હાલમાં ચોમાસાની સિઝન હોવાથી વરસાદ દરમિયાન સરીગામ જીઆઇડીસી માં આવેલી અમુક ફેક્ટરીઓમાંથી કેમિકલ યુક્ત પ્રવાહી ડ્રેનેજ લાઇન મારફતે ખુલ્લા...

ખાંટના મુવાડા પ્રા.શાળામાં પેવર બ્લોક નાખેલ હોવા છતાં ફરી નાંખવાની મંજૂરી અપાઇ -તાલુકા વિકાસ અધિકારી દ્વારા વહીવટી મંજૂર કામોના સ્થળની...

નડિયાદ શહેર કોંગ્રેસે પાલિકામાં ભ્રષ્ટાચારની તપાસ કરવા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી (પ્રતિનિધિ) નડિયાદ, શહેરી વિકાસની વિવિધ યોજનાઓ હેઠળ નડીઆદ નગરપાલિકા...

મે, ૨૦૨૩માં લેવાયેલી CA ફાયનલ અને ઈન્ટરમિડીયેટ પરીક્ષાના પરિણામો જાહેર સીએ ઈન્ટરમિડીયેટમાં અમદાવાદની વિદ્યાર્થીનીએ દેશમાં ૧૩મો રેન્ક મેળવ્યો અમદાવાદ, ધ ઈન્સ્ટિટયુટ...

અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા મોટર સાયકલમાં GJ01-XJ નવી સિરીઝ તેમજ એલએમ.વી. કાર, થ્રી-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની સીરીઝમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર...

ધાનેરા, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલા બેલીમવાસ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી રાત્રિના સમય દરમિયાન લોકોના ઘર પર પથ્થરો આવતા હોવાથી...

અમદાવાદ, વધુ એક NRI મહિલાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે અને કહ્યું કે, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન માટે બનાવવામાં આવેલાં નિયમ ગુજરાતમાં...

૧૪ વર્ષ પહેલાંની કોંગ્રેસની અને તેમના મળતીયાઓની સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય કઈંજ નહોતું. નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ગેસની બોટલો ઘેર ઘેર પહોંચ્યા....

ગુજરાત શહેરી આજીવિકા મિશન -શહેરી શેરી ફેરિયાઓને યોગ્ય તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત શહેરી આજીવિકા મિશન આશીર્વાદરૂપ બની રહ્યું...

મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 19 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસક્રમોમાં ઓતપ્રોત ક્લાઉડ કોમ્પ્યુટીંગ, ડેટા એનાલિટીક્સ, ગ્રીન એન્ડ રિન્યુએબલ એનર્જી...

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના જાેરાપુરાના શખ્સે કુકર્મ આચર્યું હતું પાલનપુર, વડગામ તાલુકાના વરસડા ગામે દર્શન કરવા આવેલી એક પરિણીતા ઉપર...

અમદાવાદ, સહકારી બેન્કમાં ૮ વર્ષથી વધુ બેન્કમાં ડિરેકટર પદે રહી શકાય નહી એ કાયદા હેઠળ વાંધો ઉઠાવતા સાબરકાંઠા સહકારી ચેરમેન...

કંપનીમાં તાજેતરમાં હોનારત બનવા છતાં કંપની સંચાલકોના માનવ જીંદગીઓ સાથે ચેડા! (તસ્વીરઃ વિરલ રાણા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ...

નગરજનોની ફરિયાદથી માંડીને સંબંધિત શાખા દ્વારા થયેલી કામગીરીની વિગતો લાઈવ અપડેટ થશે ગાંધીનગર, પાટનગરવાસીઓ માટે આ વર્ષનું ચોમાસું સૌથી વધારે...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ૦૨/૦૭/૨૦૨૩ રવિવાર ના દિવસે નાપા ના મસ્તાન બાવાના મકાન પર મફત નેત્રરોગ નિદાન શિબિર નું સુંદર...

(પ્રતિનિધિ) વાપી, વાપીના ૧૦ વર્ષના યુગ ટંડેલ એ છેલ્લા સપ્તાહના અંતે અમદાવાદ માં યોજાયેલી સબ-જુનિયર ગુજરાત સ્ટેટ એક્વેટિક ચેમ્પિયનશિપ ૨૦૨૨...

(ડાંગ માહિતી)ઃ આહવા,  આઝાદીના અમૃત કાળમાં યોગ્ય માન સન્માન અને ઓળખથી વંચિત રહી ગયેલા છુપા રત્નો, આઝાદીના લડવૈયા અને સ્વતંત્રતા...

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ સંકુલની ઓચિંતી મુલાકાત લઈને  રિનોવેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું ગુજરાત વિદ્યાપીઠના...

ભોગ બનનારને રૂા.૧૦.પ૦ લાખ વળતરના આપવા હુકમ જામનગર, જામનગરમાં એક ૧ર વર્ષની કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવી દેવા અંગે...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલ શ્રી નારાયણ ધામ ગુરુપૂર્ણિમાના પાવન પર્વને અનુલક્ષીને સમગ્ર ગુજરાત રાજ્ય સહિત...

નડિયાદ, ગાંધીનગરનજીક એક ગામમાં રહેતા આધેડને બીમારીના પગલે પથિકાશ્રમ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ફરજ પરના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.