Western Times News

Gujarati News

International

કરાચી: અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૩ રહી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી...

ટોક્યો: જાપાનમાં કોઈએ એક યુવતીને પાણીમાં ડૂબતા જાેઈ તો સમયસૂચકતા દર્શાવતા તરત જ ઇમરજન્સી સર્વિસને ફોન કરી દીધો. પરંતુ જ્યારે...

નવીદિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફાટી નીકળી છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન, વિશ્વવ્યાપી કોરોનાનો આંકડો...

નવીદિલ્હી: રેલ્વે મુસાફરીએ અંતર દૂર કરવાનું અને લોકોને એકબીજી નજીક લાવવાનું કામ કરે છે. પરંતુ નબળી જાળવણી અને ટ્રેકનું સમારકામ...

ઇસ્લામાબાદ: ગત છ વર્ષોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ,નકલી દસ્તાવેજાે અને વર્કપરમિટ પુરી થવા છતાં રહેવાને કારણે દુનિયાભરના દેશોથી છ લાખથી વધુ...

મુંબઇ: અન્ડરવર્લ્‌ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. કુખ્યાત અન્ડરવર્લ્‌ડ ડોન ઇકબાલ કાસકરની ડ્રગના કેસમાં ધરપકડ કરવામાં આવી...

નવીદિલ્હી: એન્ટિવાયરસ સોફ્ટવેર કંપની  નાં સ્થાપક જ્હોન મેકેેફીનો મૃતદેહ બુધવારે એક સ્પેનિશ જેલમાં મળી આવ્યો હતો. જેલનાં અધિકારીનાં જણાવ્યા મુજબ,...

કોલકતા: પશ્ચિમ બંગાળના માલદાથી પકડાયેલ ચીની જાસુસીએ અનેક ચોકાવનારા ખુલાસા કર્યા છે આ જાસુસે કહ્યું છે કે ચીન ભારતની અનેક...

થાઈલેન્ડ: થાઇલેન્ડમાં એક યુવતીએ દાવો કર્યો છે કે તેણી થોડા મહિનાઓથી પ્રેગ્નેન્ટ છે, પરંતુ તેના પેટમાં ઉછરી રહેલું બાળક કોઈ...

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેનના બેંક ખાતામાંથી લાખો રૂપિયા કોલ ગર્લ પાસે પહોંચી ગયા હતા. આવું તેમના પુત્ર હન્ટર બાઈડેનના...

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા પર લગામ કસવામાં ઈમરાન ખાન સરકાર નિષ્ફળ રહી છે. સિંધ પ્રાંતના બાદિન જિલ્લામાં આવો...

વોશિંગ્ટન, ભારતમાં દેખાયેલા નોવેલ કોરોના વાયરસના સૌથી ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિયંટને લઈને અમેરિકાના ચેપી રોગના નિષ્ણાત ડૉ. એન્થોની ફૌસીએ ચેતવણી...

બીજીંગ, ચીનમાં કોરોના સંક્રમણ ફરી વધવા લાગ્યું છે આ વખતે સંક્રમણનું કેન્દ્ર ગુઆંગદોંગ પ્રાંત બનેલ છે.અહીં કોરોનાના ડેલ્ટા વેરિએટના કારણે...

નવી દિલ્હી: ભારતીય નૌસેના બુધવારથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં અમેરિકી નૌસેના કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ (સીએસજી) રોનાલ્ડ રીગન સાથે બે દિવસીય વ્યાપક...

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશમાં ૪ લોકોના સમગ્ર પરિવારે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આત્મહત્યા ઉપરાંત આત્મહત્યા કરવા...

વોશિંગ્ટન: ભારતમાં દેખાયેલા નોવેલ કોરોના વાયરસના સૌથી ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિયંટને લઈને અમેરિકાના ચેપી રોગના નિષ્ણાત ડૉ. એન્થોની ફૌસીએ ચેતવણી...

લંડન: બ્રિટનની કોર્ટથી ભારતના ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે. યૂકે હાઈકોર્ટે બુધવારે નીરવ મોદીની ભારત પ્રત્યર્પણ...

નવીદિલ્હી: પાકિસ્તાન પર પરોક્ષ રીતે નિશાન સાંધતા ભારતે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કાયમી શાંતિની સ્થાપના માટે આતંકીઓની સલામત આશ્રયસ્થાનોને તાત્કાલિક...

લાહોર: પાકિસ્તાનમાં છુપાયેલા મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદના લાહોરના જાેહર ટાઉનમાં સ્થિત ઘરની નજીક એક મોટો વિસ્ફોટ થયો હતો. એક...

ઇસ્લામાબાદ: ભૂકંપનાં જાેરદાર આંચકાથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ હચમચી ઉઠ્‌યું હતું. સ્થાનિક સમય મુજબ સવારે ૬.૩૯ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.