Western Times News

Gujarati News

International

ટોક્યો: ટોકિયો ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ચીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના છેલ્લા ૨૫ વર્ષથી જામેલા વચર્સ્વને તોડી નાંખ્યુ છે. ચીની ચાર મહિલા સ્વિમર્સે...

જિનેવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું કે પાછલા સપ્તાહે વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસથી થનારા મોતની સંખ્યામાં ૨૧ ટકાનો...

વોશિંગ્ટન: અમેરિકાનાં લેક તોહે વિસ્તારમાં ગોલ્ફ કોર્સ નજીક બે એન્જિન ધરાવતુ વિમાન ક્રેશ થતાં છ લોકોનાં મોત નીપજ્યાં છે. આ...

જૂનો: અમેરિકાના અલાસ્કા રાજયમાં જાેરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિએકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૮.૨ બતાવવામાં આવી રહી છે અલાસ્કામાં...

કાબુલ, અફઘાનિસ્તાન પર કબ્જાને લઇને તાલિબાન ત્યાં સૈનિકોથી માંડીને સામાન્ય લોકોના જીવના દુશ્મન બની ચૂક્યાં છે. ત્યારે હવે તાલિબાન કોમેડિયન...

વોશિંગ્ટન: અમેરિકામાં એકવાર ફરીથી કોરોના વાયરસના મામલામાં તેજી આવી રહી છે અમેરિકામાં કેસોમાં વધારો થઇ રહ્યો છે વલ્ર્ડોમીટર અનુસાર અમેરિકામાં...

સિડની: ઓસ્ટ્રેલિયામાં તેજીથી વધી રહેલ કોવિડ ૧૯ના મામલાને જાેતા દેશના સૌથી મોટા શહેર સિડનીમાં એક બાજુ જયાં મહીના માટે લોકડાઉન...

નવીદિલ્હી: અમેરિકાના વિદેશમંત્રી બ્લીંકન ભારત આવ્યા જ્યા તેમણે ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે ૧ કલાક વાતચીત કરી હતી. ચર્ચા કર્યા...

કાબુલ: અફઘાનિસ્તાન પર કબ્જાને લઇને તાલિબાન ત્યાં સૈનિકોથી માંડીને સામાન્ય લોકોના જીવના દુશ્મન બની ચૂક્યાં છે. ત્યારે હવે તાલિબાન કોમેડિયન...

નવી દિલ્હી: ભારતથી કેનેડા જવા માટે કોઈ ડાયરેક્ટ ફ્લાઈટ નથી. ઉપરાંત કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતીય પ્રવાસીઓ માટે કેનેડાની સરકારે નિયમો...

વોશિંગ્ટન: અમેરિકાની રાજનીતિમાં ભારે પ્રભાવ ધરાવતા સાંસદ ડેવિડ નુનેસનુ કહેવુ છે કે, ગયા સપ્તાહે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો તિબેટ પ્રવાસ...

નવીદિલ્હી: લીબિયાનાં ખામ્સ નજીક દરિયામાં બોટ તૂટી પડ્યા બાદ ઓછામાં ઓછા ૫૭ લોકો ડૂબી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે....

ઇસ્લામાબાદ: તાલિબાન સાથેની લડાઇ દરમિયાન ૪૬ અફઘાન સૈનિકોને પાકિસ્તાનમાં આશરો લેવો પડ્યો હતો. પાકિસ્તાની સેનાએ આ વિશે માહિતી આપી હતી....

ઇસ્લામાબાદ: મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી અને પાકિસ્તાનમાં છૂપાયેલા કુખ્યાત અન્ડરવર્લ્‌ડ ડોન દાઉદ ઇબ્રાહિમની કથિત ગર્લફ્રેન્ડ મેહવિશ હયાત પાકિસ્તાનના વડાપ્રધાન...

જાકાર્તા: કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ ઈન્ડોનેશિયામાં બાળકો માટે 'કાળ' બનીને આવ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીથી ઘણા બાળકોના મોત...

ઈસ્લામાબાદ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી હિંસાને લઈને ઈમરાન ખાન સરકારથી નારાજ વિપક્ષને ભારતની યાદ આવી છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.