Western Times News

Gujarati News

International

નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા વચ્ચે દરિયાઈ મોરચે ચાલી રહેલા તનાવની વચ્ચે ઈરાનની નૌસેનાનુ સૌથી મોટુ યુધ્ધ જહાજ રહસ્યમય સંજાેગોમાં...

ઇસ્લામાબાદ: પાકિસ્તાને કોરોના વાયરસની ઘરેલું રસી બનાવવાનો દાવો કર્યો છે. તેનું નામ પાકવૈક રાખવામાં આવ્યું છે. મંગળવારે એક સમારંભ દરમિયાન...

યુ.કે.માં વસતા ગુજરાતી સ્પાઇન સર્જને ૧૦ કન્સનટ્રેટર સિવિલ હોસ્પિટલ મોકલ્યા હાઇ-ટેક કન્સનટ્રેટર કોરોનાગ્રસ્ત દર્દીઓની પ્રાથમિક ઓક્સિજન જરૂરિયાત સંતોષવામાં મદદરૂપ બનશે...

ઓક્ટોબર ૨૦૨૦માં મળેલો વેરિયન્ટ B.1.617.2 ડેલ્ટા, B.1.617.1 કપ્પાના નામથી ઓળખાશે નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ની વચ્ચે વિભિન્ન દેશોમાં મળતા નવા...

ગુપ્તાએ કહ્યું કે બ્રિટન પહેલેથી ત્રીજી લહેરની પકડમાં છે અને ત્રણ ચતુર્થાંશ નવા કેસમાં કોરોના વાયરસનું સ્વરૂપ મળી આવ્યું છે...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને ભારત સાથે વાતચીત શરૂ કરવા પહેલ કરી છે, પરંતુ એક વિચિત્ર શરત પણ મૂકી...

વોશિંગ્ટન: અમેરિકામાં એશિયન વંશના લોકોની સુખાકારી માટે રાષ્ટ્રપતિ જાે બિડેન એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા એક આયોગની રચના કરવા જઇ રહ્યા છે....

અમદાવાદ: અમેરિકાના રક્ષા વિભાગે દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતમાં ગુમ પોતાના ૪૦૦થી વધુ સૈનિકોના અવશેષોને શોધવાનો પ્રયતન તેજ કરી દીધા...

નવીદિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો અંત લાવવા માટે વેક્સિનેશન અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધી માત્ર વયસ્ક લોકોને જ...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં એક દંપતીનાં લગ્નની પહેલી રાતે, પોલીસનાં ગણવેશ પહેરીને આવેલા ચાર લૂંટારુઓએ પતિની સામે નવવિવાહિત ૨૨ વર્ષીય...

નવી દિલ્હી: લોકોને કોરોનાની વેક્સીન લેવા માટે પ્રોત્સાહિત કરવા અમેરિકામાં જાત જાતની ઓફરો કરવામાં આવી રહી છે અને હવે હોંગકોંગ...

લંડન: ચીનના વુહાનથી આખી દુનિયામાં ફેલાયેલા અને ભારત જેવા દેશોમાં તબાહી સર્જનાર કોરોના વાયરસ ચીનના વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીની લેબોરેટરીમાં...

ઝેરીલા સાપને જાેઇને તુરંત જ હેરીએ એનિમલ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો તેમજ સાપ પકડાવી દીધા હતાં જાેર્જિયા: જાેર્જિયામાં રહેનારા...

એસ જયશંકરે કોવિડ-૧૯ના મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા માટે બાઇડન પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો વોશિંગટન: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં...

નવીદિલ્હી: નાઈજીરિયામાં નિજેર સ્ટેટથી કેબ્બી સ્ટેટના વારા વિસ્તાર તરફ જઈ રહેલી એક પ્રવાસી બોટ નિજેર નદીમાં ડૂબી જતાં ૧૬૦ લોકોના...

ફેબ્રુઆરી ૨૦૨૦માં કેરી સાયમંડ્‌સ સાથે સગાઈ કરી-જાેન્સન અને સાયમંડ્‌સ ૩૦ જુલાઈ ૨૦૨૨ના રોજ લગ્ન કરશે, બંનેએ મિત્રો-પરિવારના સભ્યોને આમંત્રણ મોકલ્યું...

નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને બુધવારે ગુપ્તચર એજન્સીઓને કોવિડ-૧૯ (કોરોના વાયરસ) મહામારીનું જન્મ સ્થાન શોધવા બમણો પ્રયત્ન કરવા નિર્દેશ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.