Western Times News

Gujarati News

મૃતક અરવિંદ રાઠવા એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો . અનૈતિક પ્રેમ સંબંધનો કરૂણ અંજામ-પતિએ પત્નિના પ્રેમીની કરી હત્યા...

નાગપુર, મહારાષ્ટ્રમાં નાગપુરમાં એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા...

૨૨ થી ૨૪ની વચ્ચે કમોસમી વરસાદની શક્યતા-ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ (પ્રતિનિધિ)અમદાવાદ,  ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન...

સુરતથી મારો દેશ આગળ વધશે-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતીઓને સંબોધતા જણાવ્યું  (એજન્સી)સુરત, પ્રધાનમંત્રી મોદી રવિવારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે સુરત એરપોર્ટ...

ઉદ્યોગસાહસિકોને વિચારો વિકસાવી, તેમને જમીની હકિકતમાં તબદિલ કરવા અનુકૂળ મંચ પૂરો પાડે છે અમદાવાદ ૧૫, ડિસેમ્બર ૨૦૨૩: . ભારતના સૌથી...

સાબરકાંઠા, સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીક ૬૫ લાખ રુપિયાની લૂંટનો બનાવ નોંધાયો હતો. બનાવને પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે તપાસ શરુ કરી...

રાજકોટ, રાજકોટના ઉપલેટામાં ડુંગળી પકવતા ખેડૂતોએ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે.ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને ડુંગળીની નિકાસબંધી હટાવવા માગણી કરી છે. આ...

રાજકોટ, રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. તો ધર્મેન્દ્ર રોડ પર બજારમાં આવતા લોકોને...

અમદાવાદ, પ્રજાના પૈસાનું પાણી કરવા માટે જાણીતી છસ્ઝ્રના વધુ એક અંધેર વહીવટનો પર્દાફાશ થયો હોય તેવુ જાેવા મળી રહ્યુ છે....

રાજકોટ, રાજકોટમાં અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઇને ભારત બેકરી વિવાદમાં આવેલી છે. આરોગ્ય વિભાગે ભારત બેકરીમાંથી લીધેલા ટોસ્ટના નમૂના...

સુરત, સુરતમાં ફરી એક વખત ગેસ રીફિલિંગનું નેટવર્ક ઝડપાયું છે. કામરેજ તાલુકાના ઉંભેળ ગામમાં ર્જીંય્એ ગેરકાયદે રીતે ધમધમતા ગેસ રીફિલિંગના...

રાજકોટ, રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કેસમાં આરોપી અન્ય ગુનામાં હાલ જેલમાં છે. પોલીસે...

જુનાગઢ, ગુજરાતમાં વધુ એકવાર યુવતી તાંત્રિક વિધિના નામે હવસનો શિકાર બની છે. જુનાગઢમાં સામે આવેલી એક ઘટનાએ અત્યારે તમામને હચમચાવી...

નર્મદા, નર્મદામાં ત્રિદિવસીય સંમેલનનું ખાસ આયોજન કરવામાં આવનાર છે. ૧૬ થી ૧૮ ડિેસેમ્બર દરમિયાન નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે ‘વાર્ષિક...

મહેસાણા, મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે દારુની બદી વઘતાં મહિલાઓ વીફરી હતી. મહિલાઓએ ઘરમાં કંકાસ સહિતની સમસ્યાઓ પાછળ દારુની...

અરવલ્લી, અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ખુમાપુર નજીક જેટકો વીજ સ્ટેશન સ્થાપવામાં આવી રહ્યુ છે. માટે જમીન સંપાદન સહિતની કાર્યવાહી પૂર્ણ...

અમદાવાદ, કોવિડ પછી આપણી જીવનશૈલીમાં ખાસું એવું પરિવર્તન આવ્યું છે. જાેકે તેની સાથે બીમારીઓએ પણ ઘર કરવાનું શરૂ કર્યું છે,...

ડાંગ, બીલીમોરા-વઘઈ નેરોગેજ રેલવે લાઈનને બ્રોડગેડમાં રૂપાંતરિત કરવા સાથે સાપુતારા થઈ શિરડીના મનમાડ સુધી નવી રેલવે લાઈન માટે સર્વે કરવામાં...

વડોદરા, મુંબઈથી રાજકોટ જતી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઇની આંગડિયા પેઢીના કર્મચારીઓ પ્રવાસ કરી રહ્યા હતા. સુર્યા અને સ્વામિનારાયણ આંગડિયા...

અમદાવાદ, ગુજરાતમાં આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં મુકાઇ છે. મહત્વનું છે કે, આજે સીએમ ગુજરાત ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ પોર્ટલની શરૂઆત...

રાજકોટ, ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટીંગ યાર્ડનો ખેડૂતો માટે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.