Western Times News

Gujarati News

(એજન્સી)નવી દિલ્હી, સંસદભવનમાં બે યુવાનોએ લોકસભાની અંદર ઘૂસી સ્મોક એટેક કરતાં અફરાતફરી મચી હતી. ગંભીર એવી આ ઘટનામાં પોલીસે પકડેલા...

શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂકની માગણી કોર્ટે સ્વીકારી અલ્હાબાદ, અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ...

તસ્વીર રાધાકૃષ્ણ ભગવાનની છે સેન્ડી બ્લુ નામના વિચારકે સરસ કહ્યું છે કે ‘યાદ રાખો મહાન ગિફ્‌ટએ સ્ટોરમાં શોધી શકાતી નથી...

રાજકોટ, રાજકોટમાં પણ ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. ૩૧ ડિસેમ્બર પહેલા મોટા પ્રમાણમાં વિદેશી દારુનો જથ્થો જપ્ત કરવામાં...

રાજકોટ, રાજકોટમાંથી મંચુરિયન ખાતા પહેલા ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. તો આજે રેડ એપલ રેસ્ટોરન્ટ અને આર.આર. ફૂડ પોઈન્ટમાં અખાદ્ય...

સુરત, મહાનગરપાલિકા માં પાલિકાની આબરૂને કલંક લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ તેજસ આરીવાલા લાંચ લેતા ઝડપાયા...

ડેડીયાપાડા, આપના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. તેઓ વનકર્મીને માર માર્યાના કેસમાં છેલ્લા એક મહિનાથી...

વોશિંગ્ટન, યુએસ હાઉસમાં ગઈકાલે રાષ્ટ્રપતિ જાે બાયડેન પર મતદાન થયું હતું જેમાં બાયડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે...

ઈમ્ફાલ, અસામ સરકારના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મંજૂરી મુજબ ૧૨૦૦થી વધુ મદરેસાઓનું નામ તાત્કાલિક અસરથી એમઈસ્કુલ...

અમદાવાદ, અમદાવાદીઓ ટ્રાફિકના નિયમનુ પાલન કરવામા બન્યા બેદરકાર બન્યા હોવાનુ સામે આવ્યું છે. વિગતો મુજબ અમદાવાદીઓએ એક વર્ષમા ૭.૨૪ કરોડનો...

કોલકાતા, આઈપીએલ૨૦૨૪ની જાેરશોરથી તૈયારીઓ શરૂ ગઈ છે, જેમાં કોલકતા નાઈટ રાઈડર્સે ફરી એક વખત શ્રેયસ ઐય્યરના હાથમાં કપ્તાની સોંપી છે....

નવી દિલ્હી, કેન્દ્રીય શિક્ષણ તથા કૌશલ્ય વિકાસમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જ્યારે સવાલ કરાયો કે શું ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ચેપ્ટર હટાવાશે? તો...

નવી દિલ્હી, કેન્દ્રીય શિક્ષણ તથા કૌશલ્ય વિકાસમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને જ્યારે સવાલ કરાયો કે શું ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ચેપ્ટર હટાવાશે? તો...

નવી દિલ્હી, ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર ૭ મેચમાં ૨૪...

નવી દિલ્હી, હરિયાણાની ક્રિકેટ ટીમ વિજય હજારે ટ્રોફી ૨૦૨૩ના ફાઈનલમાં પહોંચી ગઈ છે. હરિયાણાએ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમાનાર ૫૦ ઓવરની આ...

નવી દિલ્હી, મદ્રાસ હાઈકોર્ટે ગઈ કાલે દલીલ કરી કે, શું હિન્દુ ધાર્મિક નેતાઓની ટાર્ગેટ કિલિંગને યુએપીએની કલમ ૧૫ હેઠળ વ્યાખ્યાયિત...

નવી દિલ્હી, માસિક ધર્મ (પીરિયડ્‌સ) દરમિયાન રજા મળવી જાેઈએ કે નહીં તેની સાથે સંકળાયેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય મહિલા તથા...

નવી દિલ્હી, સંસદમાં ગઈકાલે સુરક્ષા ચૂકના મામલાથી રાજકારણ પણ ગરમાઇ ગયું છે. સંસદના બંને ગૃહોમાં હોબાળાની સ્થિતિ જાેવા મળી રહી...

નવી દિલ્હી, રાજધાની નવી દિલ્હીમાં ૨૨ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બરના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો જેમાં દિલ્હી...

મુંબઈ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે ઓક્શન ૧૯ ડિસેમ્બરના રોજ દુબઈમાં આયોજિત થવાનું છે. આ ઓક્શન માટે તમામ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.