Western Times News

Gujarati News

ઈમ્ફાલ, મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓને ર્નિવસ્ત્ર કરીને જાહેરમાં રસ્તાઓ પર ફેરવ્યા બાદ ખેતરમાં ગેંગરેપની ઘટનાથી આખો દેશ હતપ્રત છે....

ઈમ્ફાલ, મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ બે મહિલાઓ સાથે જાહેરમાં દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપીના ઘરને તેના જ ગ્રામજનોએ આગ લગાવી...

પલ્પ કંપનીની જગ્યાએ અન્ય કંપનીમાં રોકાણ કરાવ્યું હતું મહેસાણા, વિસનગરની વિવેકનગર સોસાયટીમાં નવ વર્ષ અગાઉ પડોશમાં રહેતા શખ્સે ૬ વર્ષે...

મહેસાણા, મહેસાણા તાલુકાની મીઠાથી જાેટાણા તરફ જવાના માર્ગે હરસિદ્ધવાડી વિસ્તારમાં આઈટીઆઈ નજીક રોડ પરથી બુધવારે આશરે ૩પ વર્ષની ઉમરના અજાણ્યા...

(માહિતી બ્યુરો, પાટણ), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાહેંધરી યોજના અંતર્ગત સરવા ગામમાં આવેલ અમૃત સરોવર પાસે જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયનના...

સંતરામપુર, મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા બંધમાં પાણીની આવક માત્ર દસ હજાર કયુસેક જાેવા મળે છે. મહીસાગર જિલ્લાની જીવાદોરી સમાન કડાણા...

ડિગ્રી ન હોવા છતાં દર્દીઓનાં દાંતની સારવાર કરતો હતો વડોદરા, વડોદરામાં વડસર બ્રીજ પાસે શીવ શકિત ડેન્ટલ કિલનીક ચલાવતો ડીગ્રી...

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પગલાં ભરાતા શિક્ષકોમાં ફફડાટ ડાકોર, સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર કર્મચારી ટયુશન કલાસીસ ચલાવી કે...

(પ્રતિનિધી) ભરૂચ, હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ કલાક દરમ્યાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ભરૂચ જીલ્લામાં...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નાપા ગામ ના જાગૃત યુવાઓ ના સંગઠન ખિદમત ગ્રુપ દ્વારા ઐતિહાસિક રક્તદાન સીબીર યોજી સાર્થક કરવામાં...

સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં લોકોની વહારે આવ્યું  સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદથી સાવર્ત્રિક...

દહેજ SEZ દ્વારા પખાજણ ખાતે રખાયેલ પર્યાવરણીય લોક સુનાવણીના બહિષ્કારની ચીમકી (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક આવેલ અંભેલ...

ઇમ્ફાલ, મણિપુરમાં બે મહિલાઓના રોડ પર નગ્ન અવસ્થામાં પરેડ કરવાના વાયરલ વીડિયોના મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ગુરુવારે મુખ્ય...

ચાલુ શનિ રવિમાં સહેલાણીઓથી ઉભરાતુ માઉન્ટ આબુ-વરસાદ-વાદળ-ઝરણા સાથે આહલાદાયક આનંદનો અનુભવ. માઉન્ટ આબુ,  ઋષિઓની ભૂમિ આબુ આજકાલ પ્રકૃતિના સૌંદર્યથી ખીલી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.