રોષપુર્વક વીજ કચેરીએ ધસી જઈ ઉગ્ર રજુઆત, સમસ્યા હલ નહીં થાય તો આંદોલન વઢવાણ, સાયલા શહેરમાં લોક વોલ્ટેજના પ્રશ્ને લોકો...
(તસ્વીરઃ અશોક જાેષી) શાહુકારોની ચૂંગાલમાં ફસાયેલા નાનામાં નાના માનવીને વ્યાજનાં વિષચંક્રમાંથી બહાર કાઢવાં પોલીસ તંત્રના સહકારથી બેંક તરફથી અથાગ પ્રયત્નો...
પેટલાદમાં ૯૭મી રથયાત્રા નીકળશે-મોસાળું શેખડીથી આવશે (પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદમાં પરંપરાગત રીતે ૯૭મી રથયાત્રા અષાઢી બીજનાં દિવસે રણછોડજી મંદિરેથી નીકળનાર છે....
નવસારી, અભ્યાસમાં નિષ્ફળતા મળતાં અસ્થિર બનેલા પુત્રની માતા સાથે કોઈને કોઈ બાબતે થતા ઝઘડાએ આજે મમતાના સંબંધનો કરૂણ અંજામ આણ્યો...
(પ્રતિનિધિ) આણંદ, મહે.આઇ.જી.પી શ્રી અમદાવાદ રેન્જ અમદાવાદ નાઓએ આગામી જે અન્વયે ગઈકાલ તા.૧૩.૦૬.૨૦૨૩ નાં રોજ આણંદ ટાઉન અને વિદ્યાનગર પોલીસ...
અમેઠી, ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લામાં અંધવિશ્વાસના ચક્કરમાં ચાર વર્ષના બાળકની બલી આપવાની ઘટના બની છે. જામો પોલીસ સ્ટેશનની હદમાંથી બાળકનો મૃતદેહ...
ભાવનગર જિલ્લામાં મગફળી, ઘઉં, તલ, ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું ભાવનગર, ...
બિપોરજોય વાવાઝોડુ કચ્છમાં દરીયાકાંઠે ત્રાટકવાની આગાહી વચ્ચે વિજતંત્ર ગમે તેવી સ્થિતિનો સામનો કરવા સજજ બન્યુ છે. વાવાઝોડા પૂર્વે જ વિજ...
રાજકોટ, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસેનો ઉમિયા સાગર ડેમ ૯૦ % ભરાઈ ગયેલ હોવાથી પાણીની આવક વધતા ડેમના...
'બિપરજોય' ચક્રવાતથી સર્જાનાર આકસ્મિક પરિસ્થિતિઓમાં કમ્યૂનિકેશન માટે રાજ્યમાં હેમ રેડિયોની ટીમો તૈયાર GIAR દ્વારા નખત્રાણા, નલિયા, જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા...
બિપોરજોય વાવાઝોડાના રાહત કાર્યમાં સક્રિય રીતે જોડાયા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સામાજિક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી...
રીંછ વસ્તી ગણતરી-૨૦૨૨-ગુજરાતમાં વર્ષ-૨૦૨૨ની સ્થિતિએ અંદાજે ૩૫૮ રીંછ : અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી વન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી...
સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે 19 NDRF અને 12 SDRF ટીમો તહેનાત-સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં 202 જેટલી 108 એમ્બ્યુલન્સ અને...
અમદાવાદ, વાવાઝોડુ બિપરજાેય ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાત સાથે તેને ટક્કર આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે....
લીના ગોયંકા ઘણા બધા ટેલિવિઝન શો પર તેના અભિનય માટે જાણીતી હોઈ હવે તે એન્ડટીવી પર કોમેડી શો ભાભીજી ઘર પર...
ભાવનગર, ભાવનગર જિલ્લામાં મગફળી, ઘઉં, તલ, ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું....
અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડું મહાવિનાશ બનીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે દેવભૂમિદ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર પર વધુ એક...
અમદાવાદ, બિપોરજાેય વાવાઝોડા સામે તમામ પ્રકારની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. દરિયાકાઠે NDRF, SDRFની ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી...
દિલ્હી, મુખર્જી નગર વિસ્તારમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી ગઈ છે. ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે....
અમદાવાદ, શહેરના જાણીતા ડોકટરનું ૧ કિલો સોનુ લઈ વેપારી દુબઈ ફરાર થઈ ગયો હતો. અત્યારે તેના ભાઈ સામે કાયદેસરની કાર્યવાહી...
ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ (U.S. Ambassador Eric Garcetti ) રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની (NSA Ajit Doval) પ્રશંસા કરી...
અમદાવાદ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરને ૧૪ જૂન સવારે ૮ વાગ્યાથી લગભગ ૮૮ કલાક માટે સાયક્લોન બિપરજાેયથી અસરગ્રસ્ત વિસ્તારોમાં...
તાપી જિલ્લામાં મીંઢોળા નદી ઉપરના હાઇ લેવલ બ્રીજનો વચ્ચેનો એક સ્લેબ તૂટી પડવાની ઘટના અંગે કડક શિક્ષાત્મક કાર્યવાહીનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર...
માંડવી, કચ્છી માંડુની હામ, આપત્તિઓ સામે લડવાના જાેમના હંમેશાથી વખાણ થતાં રહ્યા છે. ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ પછી કચ્છમાં જે...
અમદાવાદ, આજે સાંજે ખૂંખાર વાવાઝોડું ગુજરાતને ટકરાશે. ખૂંખાર વાવાઝોડાએ ગુજરાતની ચિંતા વધારી દીધી છે. વાવાઝોડું કચ્છના જખૌ કાંઠે સાંજે ૪થી...