Western Times News

Gujarati News

ફરસાણના શોખીન ગુજરાતીઓ વર્ષે ૧૭પ કરોડ કિલો તેલ આરોગી જાય છે નવીદિલ્હી, ગુજરાત અને ગુજરાતીઓ તેની ખાણીપીણી અને ખાવાા શોખ...

કેનેડામાં વિસ્તરી રહેલા ટેક ઉધોગમાં ભારતીયોનું મોટું પ્રદાન માઈગ્રેશન કરીને કેનેડા સ્થાયી થવા પહોચેલા ટેક વર્કસમાં ભારત પછીના સ્થતાને નાઈજીરીયાનુું...

અમદાવાદ, રિક્ષાચાલક કે તેના સાગરીત સાથે મળી પેસેન્જરને લૂંટી લેતા હોય તેવા બનાવો નોંધાયા છે પણ કાગડાપીઠ પોલીસ મથકમાં આજે...

ખંભાત, ખંભાત તાલુકાના વત્રા ગામની દિકરી ડો. કોમલ પટેલે અમેરિકામાં ભારતનું નામ રોેશન કર્યું છે. અમેરિકામાં યોજાયેલી મિસ ભારત વર્લ્ડ...

બાકી પ્રોપર્ટી ટેક્સ વિભાગના ચોપડે આજ દિન સુધીની કુલ પપ૩ મિલકતની જાહેર હરાજી કરવાની થાય છે. (એજન્સી) અમદાવાદ,  મ્યુનિસિપલ કોર્પોરેશનના...

અમદાવાદની આ હોસ્પિટલમાં બન્યું દર્દી અને સગાઓ માટે પુસ્તકાલય (એજન્સી)અમદાવાદ, હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતાં દર્દીઓનું મનોબળ વધે અને ઉત્તમ...

વિકાસની રાજનીતિની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીને રાજ્ય સરકારે બખૂબી અપનાવી છે: મુખ્યમંત્રીશ્રી વહીવટના સરળીકરણ અને પ્રજાભિમુખ અભિગમ સાથે ગ્રામ્ય વિસ્તારોનો...

છપાયેલા બલેટ પેપરમાં ગોપનીયતા ન રહેતા સરકારનો નિર્ણય (એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી એએમપીસીની ચુંટણી હવે છપાયેલા બેલેટ...

ભીંતચિત્રોને લઈને વિવાદ વકર્યાે (એજન્સી)અમદાવાદ, સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે હનુમાનજીને બતાવવાના વિરોધમાં રામાનંદ નવનિર્માણ સેના પણ મેદાનમાં આવી છે. રામાનંદ...

(એજન્સી)આણંદ, આણંદ નજીક આવેલા સંદેશર ગામના કંકુડી વિસ્તારમાં રહેતું એક યુવાન દંપત્તિ આજે સવારના સુમારે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત...

અમદાવાદમાં આજથી ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ અમદાવાદ, રાજ્યમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. ગુજરાત...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બાપુનગરમાં આવેલી હરદાસ નગરની ચાલીમાં રહેતા અને અઠવાડિયા પહેલા ઘરેથી અલગ અલગ કારણ આપી નીકળેલા અને રહસ્યમય સંજાેગોમાં...

ભારત પાકિસ્તાન બોર્ડર પર સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા (એજન્સી)પાલનપુર, તહેવારો તેમજ રજાઓના દિવસોમાં લોકો ફરવા માટે હિલ સ્ટેશનો તેમજ યાત્રાધામોમાં...

પૂર્વ પોલીસ અધિકારી તરૂણભાઈ બારોટે ઈસરોના વૈજ્ઞાનિકોને ચંદ્રયાન ૩ની સફળતા માટે અભિનંદન આપવા માટે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદની મુલાકાત લીધી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.