રાજ્યમાં ઇ-ગ્રામ સેન્ટર પરથી બિઝનેસ ટુ સિટીઝન સેવા અંતર્ગત છેલ્લાં ૬ વર્ષમાં રૂ. ૪૩૪ કરોડથી વધુના ડિજીટલ વ્યવહાર થયા ચાલુ...
અમદાવાદ, ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ ૨૬,૫૦૦ શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં...
ડીસા, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે, ત્યારે સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં બે કાંઠે થઈ છે. સપ્તેશ્વર મહાદેવ...
અમદાવાદ, શહેરના દક્ષિણ બોપલમાં આવેલી રાજવી એમેરાલ્ડ સોસાયટીમાં આવેલા બંગલામાં પેઈંગ ગેસ્ટ તરીકે કેટલાક શખસોને સ્થાનિકોએ માર મારતા હોબાળો મચી...
અમદાવાદ, કહેવાય છે કે, જે લોકો નિઃસ્વાર્થ ભાવે કોઈની મદદ કરે છે તેનું ભલું થાય છે. રસ્તે જતાં કોઈ જરૂરિયાતમંદની...
મુંબઈ, મૌની રોય સોશિયલ મીડિયા પર અવાર-નવાર સ્ટાઈલિશ અંદાજમાં પોતાની તસવીરો શેર કરે છે. એક્ટ્રેસે બાર્બી ડોલ લુકમાં પોતાની તસવીરો...
મુંબઈ, આ વર્ષના માર્ચ મહિનામાં દુબઈ શિફ્ટ થનારી એરિકા ફનાર્ન્ડિઝ પોતાના ર્નિણયથી ખુશ છે. વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે...
મુંબઈ, ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર અને એક્ટર શોએબ ઈબ્રાહિમ ૨૧ જૂનના રોજ દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. દીપિકા અને શોએબનો દીકરો...
મુંબઈ, બીએસઈ, એશીયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ, તેની ૧૪૯માં સ્થાપના દિનની ઉજવણી કરે છે અને આવતા વર્ષે દોઠ સદી સુધી...
મુંબઈ, શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના ટીઝરની ચાહકો ઘણા સમયથી રાહ જાેઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મનું...
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી અત્યારે પ્રખ્યાત શેફ અને કૂકબુક રાઈટર તરલા દલાલના રોલ માટે ચર્ચામાં છે, જે ફિલ્મ 'તરલા'માં...
મુંબઈ, પ્રખ્યાત ટીવી અભિનેતા શક્તિ અરોરા સૌથી પ્રતિભાશાળી અને પ્રિય અભિનેતાઓમાંનો એક છે. તાજેતરમાં કુંડલી ભાગ્યમાં તેના અભિનયથી ચાહકોનું દિલ...
મુંબઈ, ટીવી એક્ટ્રેસ દલજીત કૌર લગ્નના ચાર મહિના બાદ પહેલીવાર મુંબઈ આવી છે. દલજીત અને તેનો દીકરો એક દિવસ અગાઉ...
નવી દિલ્હી, વિશ્વની સૌથી નાની અને સુંદર દાદી તરીકે પ્રખ્યાત જીના સ્ટુઅર્ટ એક મોડેલ છે. તેને જાેયા પછી તમે વિશ્વાસ...
કર્ણાટક, ટામેટા હવે નવું સોનું બની ગયા છે, કર્ણાટકમાં આ શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે, લોકોને રોજનું મેનુ...
નવી દિલ્હી, નાગૌર જીરું એક એવો પાક છે જે નાગૌરને દુનિયામાં એક અલગ ઓળખ આપે છે. કારણ કે નાગૌરનું જીરું...
નવી દિલ્હી, સ્પેનમાં ફરી એકવાર બુલ ફાઈટીંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તહેવારમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવે...
નવી દિલ્હી, અત્યારે ઉત્તર ભારતમાં ચોમાસાનો પ્રકોપ જાેરદાર જાેવા મળ્યો છે. અહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ...
Ahmedabad, Under the aegis of India’s Presidency of the G20 and in the run-up to the 3rd Finance Ministers and...
મુંબઈ: 1970ના દાયકામાં બનેલી સાચી ઘટનાઓથી પ્રેરિત IB71 ફિલ્મ છે; વિદ્યુત જામવાલ, વિશાલ જેઠવા, નિહારીકા રાયઝાદા, અનુપમ ખેર, દિલીપ તાહીલ...
(એજન્સી) ઃદેશમાં આઈવીએફ ટેકનીકથી એઅક વાછરડાનો જન્મ થયો છે. જે આવનારા સમયમાં એક દિવસમાં ૩પથી૪૦ લીટર દુધ આપશે તેવો દાવો...
હાથ-પગ બાંધીને મોઢામાં કોટન ખોસીને અમાનવીય રીતે ઓપરેશન કરી દેવાયા પટણા, આમ તો બિહારમાં કથળેલી આરોગ્ય વ્યવસ્થાના કિસ્સા અવારનવાર બહાર...
૧૮ ચંદ્રક સહિત ૯૬ વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ એગ્રિ બિઝનેસની પદવી એનાયત કરાઈ (માહિતી) ગાંધીનગર, ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે...
પાટણ, પાટણ શહેરના ખાલકસા પીર રોડ પર વર્ષોથી કાર્યરત રેલવે ફાટકને તંત્ર દ્વારા કાયમી માટે બંધ કરવાની મૌખિક સૂચના આ...
ચિલોડા પાસેના ગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડ ઝડપાયો ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના ચિલોડા નજીકના એક ગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર...
