Western Times News

Gujarati News

(પ્રતિનિધિ)વલસાડ, હોસ્ટેલ અસામાજિક તત્વોનો અડ્ડો બને તે પહેલાં અસામાજિક પ્રવૃતિઓ અંકુશમાં લાવવા માંગ કરી વલસાડ નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત...

(પ્રતિનિધિ)ગોધરા, મહીસાગર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્લાના વર્ગ-૧,૨નાં તમામ અધિકારીઓની ચિંતન શિબિર માનગઢ ધામ ખાતે યોજાઈ. જેમાં અધિકારીઓને પર્સનલ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં ભાડે રાખીને ફાર્મ હાઉસમાં ડોમેસ્ટિક ગેસની બોટલો માંથી ગેસ...

(પ્રતિનિધિ)બાયડ, કિશોરી અભિયાન‘’ અંતર્ગત અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ઘટક અને બેમાં માં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાયડ માલપુના...

ખાતરના જથ્થા સહિત કુલ ૧૧.૨૯ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ ર્જીંય્ એ સરકારી સબસીડીવાળા ખાતરને બારોબાર...

ગુજરાત હાઇકોર્ટ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે વેબિનાર યોજાયો (માહિતી)ગાંધીનગર, ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાત...

“પ્રિવેન્ટિવ ફોરેન્સિક્સ”નો કોન્સેપ્ટ એ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નું સમગ્ર વિશ્વને સૌપ્રથમવાર પ્રદાન છેઃ ડૉ. વ્યાસ અમદાવાદ, ધ ઇન્ટરનેશનલ એસોસિએશન...

(પ્રતિનિધિ)અતુલ, કમિશ્નર , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી , જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી...

(પ્રતિનિધિ)સરીગામ, લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળા,સરીગામમાં અભિવાદન કાર્યક્રમ નિમિત્તે અમારા આમંત્રણને માન આપી મુખ્ય અતિથિ ડૉ.કિશોરભાઈ નાડકરણી - વાપીથી આવેલ હતા.ધ્વનિ ઑડિટોરીયમમાં...

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરમાં ય્૨૦ સમિટ ૨૦૨૩ અંતર્ગત ગોધરા નગરપાલિકા દ્વારા સિટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ...

(પ્રતિનિધિ)ડાકોર, ઠાસરા તાલુકાના પીપલવાડા ગામમા વિદ્યાર્થીઓ દ્વારા ડાકોર ડેપોમાંથી બસના રૂટો ટાઇમ થી આવવાથી આજરોજ ધોરણ પાંચના વિદ્યાથીઓ તેમજ કોલેઝ...

(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ મુકામે આવેલી નોલેજ હાઈસ્કૂલમાં તારીખ- ૧૯/૨/૨૦૨૩ ને રવિવારના રોજ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૨૫૦૦ વિદ્યાર્થીઓએ...

(પ્રતિનિધિ) વલસાડ, કલ્યાણી શાળા અતુલ પર્યાવરણ અને વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએ દ્રિતીય ક્રમે આવી. તાઃ- ૦૯/૦૨/૨૦૨૩ ને ગુરુવારના રોજ લક્ષ્મી...

(પ્રતિનિધિ)બાયડ, વડાગામના રહીશો દ્વારા ઘણા સમયથી કવોરી ઉદ્યોગ દ્વારા બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોય જેના લીધે નજીકના મકાનોને નુકસાન થવાનો ભય...

(પ્રતિનિધિ)નડિયાદ, ગુજરાત પ્રદેશ ભાજપના નેતૃત્વ દ્વારા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદે અજયભાઈ બ્રહ્મભટ્ટની નિમણુંક કરવામાં આવી છે.૫૦ વર્ષીય અજયભાઈ બ્રહ્મભટ્ટ કેમિકલ...

• શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઈતિહાસમાં બની પ્રથમ ઘટના. • શાસ્ત્રી (BA) અને આચાર્ય (MA)ની પરીક્ષામાં સુવર્ણ અને રજત ચંદ્રક...

અમદાવાદ, સિતા ઝાલા નામના એક ૪૫ વર્ષીય મહિલાના દીકરાને રઝળતા શ્વાને કરડી ખાધો હતો. તેમણે પોતાના દીકરાની સારવાર કરાવી અને...

મુંબઈ, રાજેશ ખન્નાનું જીવન કોઈ ફિલ્મથી ઓછું રસપ્રદ નહોતું. તેમની પોતાની જીવન જીવવાની શૈલી, હિટ ફિલ્મો, સ્ટારડમ, લવ લાઈફ, છોકરીઓમાં...

મુંબઈ, એક્ટર કપલ અજય દેવગણ અને કાજાેલની દીકરી ન્યાસા દેવગણ પોપ્યુલર સ્ટારકિડ્‌સમાંથી એક છે. તે મિત્રો સાથે પાર્ટી, રિવિલિંગ આઉટફિટથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.