Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના સરભાણ ગામે માલિની કિશોર સંઘવી હોસ્પિટલ તેમજ સાર્વજનિક હોસ્પિટલ સરભાણ દ્વારા સરભાણ ગામે ૧૩ ફેબ્રુઆરી થી...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવ સાથે ભારતભરમાં ૧૪૫૦ જેટલી શાખાઓ ધરાવતી રાષ્ટ્રવાદી અને સેવાભાવી માણસો થકી...

૮ એકરમાં આંબળાની ખેતી કરીને કોજણકંપાના ખેડૂત મેળવે છે મબલખ પાક અને આવક પ્રતિનિધિ.મોડાસા, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કોજણકંપા ગામે...

(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી પાલડી પ્રાથમિક શાળામાં તારીખ - ૧૪/૨/૨૦૨૩ ના રોજ માતૃ- પિતૃ પૂજન દિવસ ની...

ગોધરા, રાજ્યમાં ઘણી ઓછી હોસ્પિટલ પેસમેકર ઇમ્પલાન્ટેશનની સારવાર આપે છે ત્યારે મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણાવાડાની જાણીતી લીલાવતી હાર્ટ ઈન્સ્ટીટયુટમાં...

ભૂગર્ભ જળના વ્યયને અટકાવવા રાજ્ય સરકાર કટિબદ્ધઃ કુંવરજીભાઈ બાવળીયા (માહિતી) અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’ અંતર્ગત તા. ૧૩...

અમદાવાદ, અમદાવાદના શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ મકાનમાં ઘૂસીને સોનાના દાગીના તેમજ રોકડની ચોરી કરતાં ચકચાર મચી ગઇ છે....

ગાંધીનગર, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના ર્નિણયો અંગે માહિતી...

અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પ્રદિપ પ્રજાપતિએ સત્તાનો દુરુપયોગ કરીને આસિસ્ટન્ટ પ્રોફેસર રંજન ગોહિલની નિમણૂંક કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, તે ન્યાયાધીશોની નિમણૂકને લઈને સરકારના વલણથી ચિંતિત છે. કોર્ટે કહ્યું કે જજાેની...

મુંબઈ, આઈટી, એફએમસીજી, મેટલ સેક્ટરના શેરમાં ખરીદીને કારણે મંગળવારે સ્થાનિક શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ૬૦૦.૪૨ પોઈન્ટ...

નવી દિલ્હી, ૧૪ ફેબ્રુઆરીના દિવસે જ ૪ વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો. બપોરે લગભગ ૩ઃ વાગ્યે જૈશ-એ-મહોમ્મદના...

અમે અમારી હરાજીથી ખૂબ જ ખુશ છીએ, એમઆઇ પરિવાર સાથે જોડાયેલી  તમામ મહિલાઓ પ્રતિભાશાળી છે: શ્રીમતી નીતા અંબાણી  મુંબઈ, વિમેન્સ પ્રીમિયર...

સુરત, ડાયમંડ સિટી સુરતના ઉભરાટમાં પત્નીએ પ્રેમીના ભાઈ સાથે મળી પતિની કરેલી હત્યા મામલે સુરત ક્રાઇમબ્રાન્ચએ પ્રેમીની હરિયાણા ગુડગાવથી ધરપકડ...

અમદાવાદ, અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી મોટી-મોટી આઈટી કંપનીઓ મોટાપાયે છટણી કરી રહી છે. કંપનીમાં વર્ષોથી કામ કરતા લોકોને પણ રાતોરાત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.