Western Times News

Gujarati News

Search Results for: કોરોના મહામારી

નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના લગભગ ૨૨,૦૦૦ કેસ...

નવીદિલ્હી, કેરળ બાદ હવે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં કોરોનાના વધતા કેસોએ સરકારની ટેન્શન વધારી છે.આ દરમિયાન કેન્દ્ર સરકારે ચાર સભ્યોની ટીમને...

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના મહામારી દરમિયાન ભારત દેશ દ્વારા કેટલાંક દેશોમાં ટ્રાવેલ કરવા પર મનાઈ ફરમાવવામાં આવેલી હતી જેનો ભંગ કરીને...

ગાંધીનગર, ગુજરાતને કોરોના વેકસીનેશનમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. એક રાષ્ટ્રીય...

અમદાવાદ, છેલ્લા સાત વર્ષથી સેટેલાઈટ વિસ્તારમાં પ્લેસ્કૂલ ચલાવતા વિનિતા જમતાણીએ છેવટે પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટ પર તાળું મારી દીધું છે....

નવી દિલ્હી, કોરોના મહામારીનો પ્રકોપ હજુ ખતમ થયો નથી. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, કેરલમાં કોરોનાના કુલ...

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડને ટ્‌વીટ કરેલા વીડિયોમાં પહેલા તેમની ઉંમર વિશે થોડો મજાક કરે છે, પછી તેમની શર્ટની સ્લીવમાં...

ગાંધીનગર, કોરોના મહામારીએ અનેક પરિવારો વેર વિખેર કરી દીધા છે. તેમાં પણ બીજી લહેરમાં આરોગ્ય વિભાગ મુજબ ગુજરાતમાં ૫૬૦૦ જેટલા...

મેક્સ હેલ્થકેર, વૈશાલીમાં યુપીથી આવેલા એક દર્દીમાં બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસ બન્ને જાેવા મળ્યા નવી દિલ્હી, ભારતમાં કોરોનાથી સાજા...

વોશિંગ્ટન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકી પ્રવાસ વચ્ચે યુએસ પ્રેસિડેન્ટે કોરોના રસી પર મોટું નિવેદન આપ્યું છે. જાે બાઈડેને કહ્યું કે...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) કે.કે.શાહ આરોગ્ય મંડળ સંચાલિત સાબરકાંઠા - અરવલ્લી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી શ્રીમંત ફતેસિંહ રાવ ગાયકવાડ જનરલ...

નવી દિલ્હી, ભારતમાં છેલ્લા થોડાક દિવસોમાં કોરોના સંક્રમણનું જાેર ઘટી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૭...

તિરૂવનંતપુરમ, કોરોના મહામારીની બીજી લહેરમાંથી આખો દેશ સ્વસ્થ થયો છે, પરંતુ કેરળમાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. ત્યાં, છેલ્લા ૨૪...

પણજી, દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડ્યા બાદ કેન્દ્ર સરકાર અને નિષ્ણાંતો દ્વારા સંભવિત ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી...

નવીદિલ્હી, કેરેબિયાઈ દેશ ક્યૂબા કોરોના મહામારી સામે ૨ વર્ષના બાળકોનુ રસીકરણ અભિયાન શરૂ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. સોમવારથી...

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે ગત વર્ષે લોકો તહેવારો ધામધૂમથી ઉજવી શક્યા ન હતા પરંતુ કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ઘટતા...

અમેરિકા, અમેરિકામાં ડિસેમ્બર સુધી કોરોનાના કારણે વધુ એક લાખ લોકોના મોત થાય તેવી આશંકા સેવાઈ રહી છે. આ સમાચાર અમેરિકાના...

નવીદિલ્હી, કોરોનાની ત્રીજી લહેરને લઈને સુપ્રીમ કોર્ટેનો કેન્દ્વ અને રાજ્યને આદેશ કર્યો કે ૧૫મી ઓક્ટોમ્બર સુધી દેશની માનસિક હોસ્પિટલોમાં રહેતાં...

ગાંધીનગર, ગુજરાત હાઇકોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં મોટો ર્નિણય કર્યો છે. કોરોનાકાળં એડમિશન રદ્દ કરનાર કોલેજાે સામે હાઈકોર્ટ નો દિશા સૂચક ચુકાદો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.