અમદાવાદ, ગુજરાતને ઝટકો લાગે એવા સમાચાર આવ્યા છે. સરકારે ૧૦ વર્ષ બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોના ખિસ્સાં ખાલી થાય તેવી...
(તસવીર ઃ જયેશ મોદી) અમદાવાદ, અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના એડીજી...
મહિલાઓ સામે હિંસા રોકવા મજબૂત મિકેનિઝમ બનાવોઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી, મણિપુર વાયરલ વીડિયો કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી...
Bangalore, Toyota Kirloskar Motor (TKM) reported its strongest cumulative sale ever by selling 21,911 units in July 2023. While the...
ભારતીય ટેલિવિઝન મનોરંજનના સ્રોત તરીકે ઘેર ઘેર વસ્યું છે અને અનેક રોચક અને મનોરંજક પાત્રોનું ઘર છે, જેમણે દર્શકોનાં મનમાં...
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડીઆદની વિઝન સ્કૂલ ઓફ સાયન્સ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય, નડીયાદના સંયુકત ઉપક્રમે ધો.૧૦ અને ધો....
પાંચ ઓગસ્ટ 2023થી જિયોબૂકનું વેચાણ શરૂ થશે રિલાયન્સ ડિજિટલના ઓનલાઇન અને ઓફલાઇન સ્ટોર્સ પર અથવા એમેઝોન.ઇન પરથી ખરીદો રિલાયન્સ રિટેલ...
મુંબઈ, ટીવી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ થોડા મહિના પહેલા જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મેકર્સ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા....
ટોક્યો, ટિ્વટર પર 'ટોકો' નામથી જાણીતી એક જાપાની વ્યક્તિ શ્વાનના રૂપમમાં જીવી રહી છે. ગત વર્ષે ટોકોએ કૂતરા જેવો કોસ્ચ્યૂમ...
અમદાવાદ, રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૮૩ ટકા વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્યના ૨૦૭ ડેમમાં કુલ ૬૯.૭૩ ટકા પાણીનો જથ્થો છે....
ભાવનગર, ભાવનગર શહેરમાં ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. લક્ઝરી બસ પલટી જતાં ૧૦થી વધુ લોકોને...
મુંબઈ, એક્ટ્રેસ સના મકબૂલે હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તે ગંભીર બીમારી સામે લડી રહી છે. સનાનું કહેવું છે...
મુંબઈ, જાે તમે કરીના કપૂરના ફેન છો, તો તમે તે વાત જાણતા જ હશો કે શૂટિંગ સેટ હોય કે પછી...
મુંબઈ, અનુપમા સીરિયલને ત્રણ વર્ષ પરા થઈ ગયા છે, અત્યારસુધીમાં તેમા આવેલા ટિ્વસ્ટ શ્ ટર્ન્સ સાથે ઘણા નવા એક્ટરની એન્ટ્રી...
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન પર લાંબા સમયથી પ્રસારિત રહેલા શોમાંથી એક છે. આ શોના ૧૫ વર્ષ પૂરા...
મુંબઈ, ટીવી એક્ટર ગૌતમ રોડે અને પંખુરી અવસ્થી તાજેતરમાં જાેડિયા બાળકોના માતા-પિતા બન્યા છે. પંખુરીએ તારીખ ૨૫ જુલાઈના રોજ એક...
મુંબઈ, હું ગૌરી છું, જેને કોઈ વ્યંઢળ કહે છે, કોઈ સામાજિક કાર્યકર કહે છે, કોઈ નૌટંકી કહે છે, તો કોઈ...
મુંબઈ, હજી એક દિવસ પહેલા જ એક્ટર ફરદીન ખાન અને પત્ની નતાશા માધવાનીના સેપરેશનના સમાચાર સામે આવ્યા હતા, ત્યાં વધુ...
નવી દિલ્હી, પક્ષીઓને તમે વીજળીના તાર પર આરામથી બેઠેલા ઘણી વાર જાેયા હશે. પણ તેમને કરંટ નથી લાગતો. તેની પાછળ...
નવી દિલ્હી, વર્ષ ૨૦૧૦માં, ગ્રીનલેન્ડ કંપનીએ ચીનના ઉત્તરપૂર્વીય પ્રાંત લિયાઓનિંગમાં દેશના અબજાેપતિઓ માટે મલ્ટિમિલિયોનેર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પરંતુ બે...
નવી દિલ્હી, મોટા ભાગે આપણે જે પરંપરાગત કપલ જાેઈએ છીએ, તેમાં છોકરીઓની હાઈટ હંમેશા છોકરાથી ઓછી હોય છે. જાે છોકરી...
મેલબર્ન, ઓસ્ટ્રેલિયામાં અત્યારે ક્રાઈમ રેટ વધી ગયો છે અને તેવામાં ભારતીય મૂળના નાગરિકોની ત્યાં જાહેરમાં હત્યાઓના કિસ્સા પણ વધ્યા છે....
ગુજરાતમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને હરિયાળા ભવિષ્યને આકાર આપવા માટેના કાર્યક્રમ ગ્રીનપ્રેન્યોર 2023 નું અમદાવાદના AMA ખાતે આયોજન 'રિસ્પેક્ટ...
બી.એસ.એફ.ની ૪૩મી આંતર સીમાંત કુસ્તીસમુહ પ્રતિયોગિતા-૨૦૨૩ નું ભવ્ય સમાપન-પાંચ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં કુસ્તી (ફ્રી સ્ટાઈલ) માં ગુજરાત વિજેતા થયું...
પ્રયાગરાજ, યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને પ્રયાગરાજ પોલીસની સંયુક્ત ટીમે ઉમેશ પાલ મર્ડર કેસમાં અતીક અહેમદના એક વકીલની ધરપકડ...
