Western Times News

Gujarati News

Ø  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી ૧૦૦ દિવસમાં ૯૦૦થી વધુ નવી સ્લીપર અને સેમી લક્ઝરી બસો કાર્યરત કરવાનો પરિવહન...

મુંબઈ, પોતાના શહેરની બહાર જવા માટે સેલિબ્રિટીઝ ઘણીવાર પ્રાઈવેટ જેટ કે હેલિકોપ્ટરનું બુકિંગ કરાવતા જાેવા મળે છે. એવા સમયમાં બોલિવુડના...

નવી દિલ્હી, રશિયા સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી અમેરિકા સતત યુક્રેનના સમર્થનમાં ઊભું રહ્યું છે. આ માટે અમેરિકા તરફથી યુક્રેનને...

નવી દિલ્હી, નેશનલ કન્ઝ્‌યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને તેના તાજેતરના એક ર્નિણયથી લોન લેનારાઓને મોટો ઝટકો આપ્યો છે. NCRDCએ ICICI બેંક...

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સમરસતા દિને પ્રમુખસ્વામી મહારાજના સમત્વદૃષ્ટિ યુક્ત સર્વજનહિતાય દિવ્ય જીવનને અંજલિ આપતાં આગેવાનો ●      ભેદભાવને દૂર કરવાના મૂળભૂત...

સોમનાથ ખાતે માસિક શિવરાત્રી ના પર્વ પર જ્યોતપુજન અને મધ્યરાત્રીએ મહા આરતી કરાયા સોમનાથ,  પ્રથમ જ્યોતિર્લંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં...

મુસાફરોની સુવિધા માટે અને વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે, અમદાવાદ મંડળ થી દોડતી/પસાર થતી  12 જોડી ટ્રેનોની વિવિધ શ્રેણીઓમાં કાયમી ધોરણે...

માતા-પુત્રીના ભેદી સંજાેગોમાં હત્યા બાબતે કંપાઉન્ડરની તપાસ થશે અમદાવાદ, અમદાવાદના ભુલાભાઈ પાર્ક પાસે આવેલી એક હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળી આવી...

કોંગી નેતાએ ડ્રગ્સમાં ઉપયોગમાં લેવાતા ગોગો-પેપર સભાગૃહમાં રજુ કરતા ભારે હોબાળો થતા બોર્ડ મુલતવી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય...

ઓગસ્ટ માસમાં ફરી એકવાર બ્રિજ પર ગાબડું પડતા બ્રિજને રીપેર કરવાની કામગીરી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો અમદાવાદ,  અમદાવાદના પૂર્વ...

અમદાવાદ શહેરમાં CCTV કેમેરા અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, શોપીંગ મોલ્સ/ મલ્ટીપ્લેક્ષ થિયેટર્સ/ કોમર્શીયલ સેન્ટર...

રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટસની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી કિસાન હિતલક્ષી સરકાર...

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે યોજાયો 'સમરસતા દિવસ' રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી બળવંતસિંહ રાજપૂત,...

જુલાઇ-સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટથી સંક્રમિત થયેલ વયોવૃદ્ધ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ ગયા BF7 વેરિયન્ટથી ગભરાવવાની જરૂર...

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાઇ ઓનલાઇન વસ્ત્ર પ્રસાદ સેવા સોમનાથ,  ભકતો ને સોમનાથ મહાદેવની નિકટતા નો અતુલ્ય અનુભવ કરાવવા માટે...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રીપદનું સેવાદાયિત્વ બીજીવાર સંભાળ્યા પછી બુધવાર, 21મી  ડિસેમ્બરના રોજ દિલ્હીની એક દિવસીય મુલાકાતે ગયા છે. મુખ્યમંત્રીશ્રીએ...

પી પી સવાણી પરિવારના આંગણે હરખનું તેડુ -“દીકરી જગત જનની” 300 દીકરીઓનો યોજાશે ભવ્ય લગ્નોત્સવ પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.