Western Times News

Gujarati News

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામે બીરાજમાન ભીડભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતી નિમિત્તે મારુતિનંદન મહાયજ્ઞ યોજાશ....

ઇન્ડિયન ગોરમેટ્સ, કલીનરી કલ્ચર અને ધ લીલા પેલેસ ન્યૂ દિલ્હી માટે વન્સ - ઈન- અ- લાઈફટાઈમ તક છે કે તેમણે...

વોશિગ્ટન, પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મોં બંધ રાખવા માટે સીક્રેટ પેમેન્ટ આપવાના કેસમાં મેનહટન...

નવીદિલ્હી, કોરોના વાયરસના કેસોમાં બુધવારે મોટો વધારો જાેવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ છેલ્લા ૨૪ કલાકમાં...

કોઝિકોડ, કેરળના કોઝિકોડમાં ચાલતી ટ્રેનમાં પેટ્રોલ છાંટીને ૩ મુસાફરોને કથિત રીતે સળગાવીને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપ શાહરુખ સૈફીની ધરપકડ...

મુંબઈ, પંજાબી અને ભોજપુરી આલ્બમ્સમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ નેહા મલિક...

મુંબઈ, પહેલું લગ્નજીવન નિષ્ફળ રહ્યા બાદ દલજીત કૌર ફરી પ્રેમમાં પડતા ડરી રહી હતી. જાે કે, ગત વર્ષે દુબઈમાં ફ્રેન્ડને...

લોકડાઉનમાં દરેક વ્યક્તિએ પરિવાર સાથે વિતાવેલા દિવસો તો જીવનભર ભૂલાઈ શકે તેમ નથી. એક પરિવાર લોકેડાઉનમાં કેવી સિચ્યુએશનલ કોમેડીમાં ફસાય...

મુંબઈ, ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યા તેના સારા દેખાવ અને સ્વભાવને કારણે ટેલિવિઝનની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીને સોશિયલ મીડિયા...

નવી દિલ્હી, બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ સાઈ સુદર્શનની આક્રમક અડધી સદીની મદદથી ગુજરાત ટાઈટન્સ ટીમે આઈપીએલ-૨૦૨૩ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સળંગ...

બેંગ્લુરૂ, કર્ણાટક વિધાનસભાની ૧૦મેએ યોજાનાર ચૂંટણીમાં જીત માટે ભાજપ એવા લોકોને પોતાની સાથે જાેડી રહી છે, જેમની મદદથી મતદારોને લુભાવી...

અમદાવાદ, કેનેડાથી બોટમાં બેસીને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાના પ્રયાસમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના માણેકપુરાનો ચૌધરી પરિવાર અને રોમાનિયાનો એક પરિવાર ગત સપ્તાહે...

અમદાવાદ, એક રેર કેસમાં ગુજરાત હાઈકોર્ટે પીડિતાના મૃત્યુના મૃત્યુ પહેલાંના નિવેદનને સમર્થન આપતા એક હત્યાના કેસમાં નિર્દોષ છૂટવાના ૨૮ વર્ષ...

ગુજરાત હાઇકોર્ટ ખાતે કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જસ્ટિસ એ.જે. દેસાઈની અધ્યક્ષતામાં નવનિયુક્ત ન્યાયાધીશશ્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો એડવોકેટ જનરલ શ્રી કમલ...

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'હનુમાન યાત્રા'ને શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી પ્રસ્થાન કરાવ્યું...

...પરંતુ તેનો અંત ભારતની સુપ્રિમ કોર્ટમાં આવશે અને દેશ માટે દિશા નકકી કરશે ?! તસ્વીર સંયુકત રાષ્ટ્ર સંઘની કચેરીની છે...

કાશ્મીરથી પ્રિઝન વાનમાં બેસાડી કિરણ પટેલને ૩૬ કલાકે અમદાવાદ લવાશે -ટ્રાન્સફર વોરંટથી મહાઠગની ધરપકડ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાશ્મીર પહોંચી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.