Western Times News

Gujarati News

મુંબઈ, કિયારા અડવાણીએ વ્હાઈટ ટર્ટલનેક બોડીસેટ પહેરેલી જાેઈ શકાય છે. જેને તેણીએ સ્લિટ ટાઈ-હાઈ પ્રિન્ટ સ્કર્ટ સાથે પેયર કર્યુ છે....

મુંબઈ, બોલિવુડ એક્ટર આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે આજકાલ તેમના અફેરના કારણે ચર્ચામાં છે. ગોસિપની ગલીઓમાં કેટલાય દિવસથી અટકળો...

અમદાવાદમાં નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ● વિજ્ઞાન ટેકનોલોજીનો લાભ છેવાડાના સામાન્ય માનવી સુધી...

મુંબઈ, ગુરુવારે મુંબઈમાં યોજાયેલી ઈન્ડિયન સ્પોર્ટ્‌સ ઓનર્સ ૨૦૨૩ ઈવેન્ટમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, પ્રકાશ પાદુકોણ, શુભમન ગિલ, નેહા ધૂપિયા, અંગદ...

મુંબઈ, સાઉથની સુપર ડુપર હીટ ફિલ્મ પુષ્પાએ થિયેટરોને ગજવ્યા હતા. ફિલ્મને એક્શનથી લઈને ગીતો લોકોને ખુબ વખાણ્યા હતા. પુષ્પા થિયેટરોમાં...

રાતભર ચાલેલા આ ઓપરેશનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સી.એમ ડેશબોર્ડ ખાતેથી નિરીક્ષણ કર્યું અને ત્રિનેત્ર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ...

નેચરલ એક્ટર નાની પ્રમોશન માટે ભારતના માન્ચેસ્ટર, અમદાવાદમાં આવતાની સાથે જ દેશભરના ચાહકો માટે 'દસરા' લાવવા માટે તૈયાર છે.  ટ્રેલર...

નવી દિલ્હી, ગુરુવારે મુંબઈમાં ભારતીય ખેલ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રમત જગતના મોટા સ્ટાર્સથી લઈને બોલિવૂડના...

નવી દિલ્હી, રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં શુક્રવારે ભારતીય સેનાનો અભ્યાસ ચાલી રહ્યો હતો, આ દરમિયાન જમીન પરથી...

નવી દિલ્હી, કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ૧૨૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરાથી ચૂંટણી...

મુળ વડોદરાના અને મહીસાગરના વતની આર્ટીસ્ટ, સંગીત અને સાહીત્ય રસીક હર્ષા લાખાણીની નારી રત્ન એવોર્ડ સુધીની સફર સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓને...

બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની વિગતો રજૂ કરાઈ રાજ્યના બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન...

નડિયાદ નગરપાલિકાનું ૩૧૪૪.૨૭ લાખની પુરાત વાળું બજેટ મંજૂર (તસ્વીરઃ સાજીદ સૈયદ) (પ્રતિનિધી) નડિયાદ, નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા પ્રમુખ રંજનબેન...

ગોધરા,  યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ભારત સરકારની દરખાસ્તના આધારે વર્ષ ૨૦૨૩ને ‘ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ જાહેર કર્યું છે. ત્યારે ગુજરાત...

(ડાંગ માહિતી ) આહવા, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉતે પ્રજાની માંગને ધ્યાને લઇ જિલ્લાના ત્રણેય તાલુકાને જાેડતી બસ...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) દેશમાં ચાલી રહેલા મોંઘવારી બેરોજગારી અને સરકારી નોકરીઓમાં થતી વારંવાર પેપર લીંક કાંડ તથા બીજા અનેક...

ઓરસંગ નદી ઉપર જાેજવા-ઢેબરપુર રોડને જાેડતો પુલ આગામી દોઢ વર્ષમાં પૂર્ણ કરાશે ઃ જગદીશભાઈ વિશ્વકર્મા (માહિતી) ગાંધીનગર,  રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ...

યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આગામી તા. ૫ મેથી ૦૬ જૂન-૨૦૨૩ દરમિયાન માઉન્ટ આબુ ખાતે પર્વતારોહણના એડવેન્ચર, એડવાન્સ રોક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.