બેંગ્લુરુ, પીએમ મોદીએ બેંગ્લુરુમાં ઈન્ડિયા એનર્જી વીક ૨૦૨૩ કાર્યક્રમમાં ઈન્ડિયન ઓઈલ દ્વારા વિકસિત સોલર કુકિંગ સિસ્ટમના ટિ્વન-કૂકટોપ મોડેલનું અનાવરણ કર્યું....
તમામ પંપ પર CNGનું વેચાણ બંધ રહેતા રિક્ષા સહિત અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં (વિરલ રાણા) ભરૂચ,ભરૂચ સીએનજી પંપ સંચાલકો કમિશન...
નવી દિલ્હી, અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)ને એનઆઈએસએઆર સેટેલાઈટ સોંપી દીધું છે. તેને રિસીવ કરવા માટે ઈસરોના...
અંકારા, તૂર્કીમાં આજે ભુકંપના આંચકાઓ ઉપર આંચકાઓ આવી રહ્યા છે. તુર્કી અને સીરિયામાં આજે ૧૨ કલાકની અંતર બીજાે જાેરદાર ભૂકંપનો...
(પ્રતિનિધિ) માણાવદર, ગુજરાતમાં પેપર ફૂટવાની અનેક ઘટનાઓ ભૂતકાળના સમયમાં સામે આવી હતી તો તાજેતરમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર પણ...
(પ્રતિનિધિ) વલસાડ, ઉલ્હાસ જીમખાના અતુલ આયોજીત ૧૮ મો ઉલ્હાસ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૦૩/૦૨/૨૦૨૩ ના રોજ મુખ્ય અતિથિ અતુલના જનરલ...
(પ્રતિનિધિ) ભરૂચ, એક બાદ એક લાંચિયા અધિકારીઓ પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને લાંચ લેતા હોવાનું સામે આવતા એસીબીની ટીમ સતત કામગીરીએ...
ગોધરા સ્થિત બાળગૃહના એક વર્ષીય બાળકને સ્વીડનના સ્ટોકહોમ શહેરના દંપત્તિ દ્વારા લેવામાં આવ્યું દત્તક (પ્રતિનિધિ) ગોધરા. પ્રેમ અને પ્રેમાળ પરિવાર...
(પ્રતિનિધિ) નડિયાદ, નિયામકશ્રી સમાજ સુરક્ષા અને ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણા અને વિકાસ નિગમ,સામાજિક ન્યાય અને અધિકારીતાવિભાગ, ગુજરાત રાજય તેમજ...
(પ્રતિનિધિ)ગોધરા.. ગોધરા શહેરમાં વિકાસલક્ષી કામોમાં વોર્ડ નં.૮ માં સમાવેશ તથા હઠીલા પ્લોટ , ધત્યા પ્લોટ, ગીતેલી પ્લોટ, વગેરે જેવા વિસ્તારોમાં...
(પ્રતિનિધિ)શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે સિપાઈ મુસ્લિમ કસ્બા સમાજ દ્વારા માં સમુહ નિકાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા ૩૫ જેટલા...
સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ઉમરા પ્રાથમિક શાળા દ્વારા એકદિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું....
રાણીપુરા ગામના પિયુષ પટેલે પોતાની પત્નિની એક પ્રતિમા તૈયાર કરી દીકરીઓને લગ્નમાં ભેટ સ્વરૂપે આપી (પ્રતિનિધિ) ભરૂચ, મા તે મા...
(માહિતી) નડિયાદ, રોયલ એકેડેમી અને રોયલ ગેસ એજન્સીના નિયામક સૈફ ખોખર દ્વારા રાષ્ટ્રના ૭૪ માં ગણતંત્ર દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ સીએનજી પંપ સંચાલકો કમિશન વધારાની માંગ સાથે હડતાલ પર ઉતરતા તમામ પંપ ઉપર સીએનજીનું વેચાણ બંધ રહેતા...
દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે ૭૨ ગેરકાયદેસર કનેક્શન ઝડપી કાર્યવાહી કરી (પ્રતિનિધિ) ભરૂચ, આમોદમાં આજરોજ વહેલી સવારે લોકો મીઠી...
એક પિતા લગ્ન મંડપમાં પોતાની દીકરીઓ માટે એવી ભેટ લાવ્યા કે લગ્ન પ્રસંગમાં રહેલા તમામ લોકોને આંખોમાં આવ્યા આંસુ -...
(પ્રતિનિધિ)ભરૂચ, અદાણી જૂથમાં દેશની સરકારી સંસ્થાઓના જાેખમી રોકાણો સામે કોંગ્રેસ તપાસની માંગ સાથે જીમ્ૈં ની મેઈન બ્રાન્ચ ખાતે ભરૂચ કોંગ્રેસે...
(પ્રતિનિધિ) મોડાસા, બેંક ઓફ મહારાષ્ટ્ર શાખા હિંમતનગરના નવા પરિસરનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન માનનીય શામલ ભાઈ બી. પટેલ, સાબર ડેરીના ચેરમેન...
(માહિતી) રાજપીપલા, પોલીસ વિભાગ માટે ખાસ કરીને શારીરિક સૌષ્ઠવ ખૂબ જ જરૂરી હોય છે. પોલીસ ૨૪ કલાક ૩૬૫ દિવસ સમાજની...
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ઉંટરડા ગામે સુપ્રસિદ્ધ દિપેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જ્યાં દૂરથી લોકો પૂનમ ભરવા...
“ડોક્યુમેન્ટેશન” અને “લોન” પ્રક્રિયા સરળ બને તેવી વ્યવસ્થા ગોઠવવવા બેન્કોને અનુરોધ કરતા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ (માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લા...
૩૯૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત (માહિતી) વડોદરા, GSFC યુનિવર્સિટીનો ચોથો દીક્ષાંત સમારોહ ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ કલ્ચરલ સેન્ટર ફર્ટિલાઇઝરનગર, વડોદરા ખાતે...
ગ્રેમી એવોર્ડમાં ફરી ભારતનો દબદબો, રિકી કેઝે જીત્યો ત્રીજાે એવોર્ડ નવીદિલ્હી,વર્ષ ૨૦૨૩નો મોસ્ટ અવેઇટેડ મ્યુઝિક એવોર્ડ કાર્યક્રમ ગ્રેમી એવોર્ડ્સમાં ફરી...
(માહિતી) વડોદરા, સંત શીરોમણી શ્રી લાલાબાપા અને અનાદી મહામુક્ત શ્રી જાગાસ્વામીની પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૫.૨.૨૦૨૩,...