Western Times News

Gujarati News

Search Results for: રાજ્યસભા

નવીદિલ્હી, રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રોડ એક્સિડન્ટ ને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, રોડ એક્સિડન્ટ...

નવીદિલ્હી, દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કરવા માટેનું બિલ પણ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના સાંસદ...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટી કાર્યકરોને સંબોધિત કર્યા. આ...

નવી દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંગઠનની અંદર દરેક સ્તરે એકતાની જરૂર રેખાંકિત કરતા મંગળવારે કહ્યુ કે પાર્ટીનુ ફરીથી મજબૂત થવુ...

લખનૌ, દુનિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતની વધતી લોકપ્રિયતા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખુલીને વાત કરી છે. લખનઉમાં હોળી...

ગિર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહની 13.38 ગીચતા સામે જંગલી મારણની ગીચતા 11,023- મારણમાં ચિતળ, સાંભર, નિલગાય, ભારતીય ચિંકારા, ચોશિંગા, વાનર, જંગલી...

નવી દિલ્હી, એશિયાઈ સિંહોની છેલ્લા વસતિ ગણતરી અનુસાર, ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં સિંહની ગીચતા ૧૩.૩૮ પ્રતિ ૧૦૦ ચોરસ કિલોમીટર...

નવીદિલ્હી, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેમના એક નિવેદનમાં માર્ગ અકસ્માતો સાથે જાેડાયેલા ચોંકાવનારા આંકડા શેર કર્યા છે.રાજ્યસભામાં માહિતી આપતા...

નવી દિલ્લી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે હુમલાની ઘટના બની છે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટિ્‌વટ કરીને જણાવ્યુ કે અમુક...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વિશ્વમાં સૌથી ઓછો છે. કેન્દ્ર સરકારે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ટાંકીને કહ્યું કે ભારતમાં કોવિડથી...

રાજકોટ, પાટીદારોની સંસ્થા ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં પ્રવેશવાની તારીખ ફરી લંબાઈ છે. નરેશ પટેલે આજે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું...

પણજી, પ્રમોદ સાવંતે સોમવારે સતત બીજી વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજધાની પણજીના શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં આયોજિત એક...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોને ધ કાશ્મીર ફાઈલ્સના કાલ્પનિક કામ જણાવતા કહ્યું કે, ફિલ્મના મેકર્સ દેશને...

નવી દિલ્હી, તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવે જણાવ્યું છે કે, તેઓ રાષ્ટ્રીય સ્તરે પરિવર્તન લાવવા માટે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે...

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને ‘હિંદુવાદી’ પાર્ટી ગણાવી હતી. તેમણે એઆઈએમઆઈએમના જાેડાણ માટેની દરખાસ્તને પણ નકારી કાઢી, તેને શિવસેના...

નવી દિલ્હી, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે, વિભિન્ન ઉપાયો છતાં પણ રોડ અકસ્માતો...

નવીદિલ્હી, પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવ હવે તેમની પાર્ટી ડેમોક્રેટિક જનતા દળને લાલુ પ્રસાદ યાદવની આરજેડીમાં વિલય કરવા જઈ રહ્યા...

મુંબઇ, શિવસેનાના રાજ્યસભા સાંસદ અને પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતનું કહેવુ છે કે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં મળેલી જીત પર ભાજપે આટલું...

નવી દિલ્હી, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં એક રસપ્રદ વાત જાેવા મળી. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં થઈ રહેલી બેઠકમાં...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારતના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર તથા પંજાબમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓનો પરિણામની મતગણતરી આજે સવારથી...

ગાંધીનગર, ૨૦૨૨નું વર્ષ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું વર્ષ છે. આગામી ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે હવે ગુજરાતમાં બે મુખ્ય પક્ષો...

ધી અસલાલી સેવા સહકારી મંડળીનું નવીન ‘ઘનશ્યામ અમીન સહકાર ભવન’ આગામી સમયમાં સેવા પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ બનશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.