નવી દિલ્હી, ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જાેવા મળી રહ્યો છે. બુધવારે બજાર સતત ચોથા સત્રમાં નીચે બંધ થયું...
મુંબઈ,ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જીવનને પણ સિલ્વર સ્ક્રીન પર લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એમએસ ધોની...
હૈદ્રાબાદ, હૈદરાબાદ એરપોર્ટ પર સુદાનની મહિલાઓ પાસેથી ૭.૮૯ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સુદાની ૨૩ મહિલા મુસાફરો પાસેથી...
મુંબઈ,પાવર સેક્ટર અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરોમાં વેચવાલીથી સ્થાનિક શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ૧૩૯.૧૮ પોઈન્ટ...
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરવા મામલે આસામ પોલીસે કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ...
અભિનેત્રી રાખી સાવંતે બુધવારે આરોપ લગાવ્યો કે તેના પતિ આદિલ ખાન દુર્રાનીસના પરિવારે તેને કહ્યું કે તે હિન્દુ છે અને...
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન પ્રસ્થાનનો સમય બદલવામાં આવી રહ્યો છે. જેનું...
સુકેશ તેના સેલમાં દરોડા પાડ્યા પછી રડે છે; નવી દિલ્હી, દિલ્હીના જેલ વિભાગે કથિત ગુનેગાર સુકેશ ચંદ્રશેખરના સેલ પર દરોડા...
ફોટા વાયરલ કરવાની ધમકી આપી 10 લાખ માંગ્યા સુરતઃ શહેરના સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. નરાધમે તેની બે...
સુરત, સુરતમાં શ્વાનનો આતંક છે. શહેરમાં ખજાેદ વિસ્તારમાં ૨ વર્ષની બાળકીને શ્વાને ૪૦ જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને...
૧પમી ગુજરાત વિધાનસભાના બીજા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો મુખ્યમંત્રીશ્રી અને ગૃહના નેતાશ્રી ભૂપેન્દ્ર પટેલ-વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી સહિત સભ્યોએ...
અમદાવાદ, હોળી પર્વ નજીક આવી રહ્યું છે. હોલિકા દહનમાં કરવામાં આવશે. હોલિકા દહનમાં મોટા ભાગે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે....
અમદાવાદ, ફેબ્રુઆરી મહિનો અંત તરફ છે અને આગામી અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઉપરની દિશામાં ગતિ કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં...
● ઇકાર્ટએ છેવટ સુધીનું પૂરવઠા ચેઇન સોલ્યુશન્સ પૂરું પાડીને ભારતના ઇ-કોમર્સ પૂરવઠા ચેઇન અને લોજિસ્ટિક્સ ઉદ્યોગ માટે એક નવી તક...
તમારા બાળકની ભૂખને પોષવું પડકારજનક હોઈ શકે છે કારણ કે માતાપિતાએ ઘણા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ, જેમ કે પોષણ, સ્વાસ્થ્ય...
મુંબઈ, કુછ કુછ હોતા હૈ' શાહરુખ ખાનની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં રાની મુખર્જી, કાજાેલ અને શાહરુખ ખાન વચ્ચે...
મુંબઈ, બોલિવૂડના મોસ્ટ ફેવરેટ સેલિબ્રિટી કપલ્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાલ પોતાના નવા-નવા લગ્નને કારણે ચર્ચામાં છે. કપલના લગ્ન...
મુંબઈ, ૨૦૦૭માં આવેલી ફિલ્મ વેલકમ'માં ખૂબ કોમેડી હતી.આ સમયગાળામાં સૌથી વધુ કોમેડી ફિલ્મમાંની વેલક્મ એક ફિલ્મ હતી. જ્યારે ૨૦૧૫માં વેલકમની...
મુંબઈ, સચિન શ્રોફના હાલ અચ્છે દિન ચાલી રહ્યા છે તેમ કહી શકાય. કારણ કે, તે ન માત્ર પોતાની પ્રોફેશનલ પરંતુ...
· આ સુવિધા લીડ સર્ટિફિકેશન સાથે અમદાવાદ સ્થિત પ્રથમ એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ડેટા સેન્ટર છે · ડીસી 1 નવીન એર-કૂલિંગ સિસ્ટમ દ્વારા...
મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાનનો નાનો દીકરો જેહ અલી ખાન બે વર્ષનો થઈ ગયો છે. મંગળવારે તેના બીજા...
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સંબોધન સાથે 15મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો શુભારંભ માનવ વિકાસ અને જનકલ્યાણના તમામ આયામોમાં ગુજરાત અન્ય...
નવી દિલ્હી, હરિયાણાના ગુડગાંવના ચકરપુરમાં એક ૩૩ વર્ષની મહિલાએ તેના સગીર પુત્ર સાથે ત્રણ વર્ષ સુધી પોતાને ભાડાના મકાનમાં 'કેદ'...
(એજન્સી)મોડાસા, અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં એક જ પરિવારનાં ત્રણ...
(એજન્સી)વડોદરા, એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલી રહેલી સૌથી મોટી FY B.comની એન્ડ સેમેસ્ટર પરીક્ષામાં વીજ કાપના પગલે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને અંધારામાં પેપર લખવાનો...