Western Times News

Gujarati News

ગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ અંગે ત્રિ-દિવસીય ચોથી આંતરરાષ્ટ્રીય સમિટનો પ્રારંભ ૨૯મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ થયો છે....

(પ્રતિનિધિ)વાપી, વાપીની શ્રીમતી સાંદ્રાબેન શ્રોફ જ્ઞાનધામ સ્કુલ દ્વારા હિંદી અને ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વાપીની અનેક...

જવાબદાર મીડિયા સંસ્થાઓ માટે જાહેર વિશ્વાસ જાળવી રાખવો એ સર્વોચ્ચ માર્ગદર્શક સિદ્ધાંત હોવો જોઈએઃ શ્રી અનુરાગ ઠાકુર કેન્દ્રીય માહિતી અને...

અમદાવાદ,  અમદાવાદમાં આવેલી જિલ્લા ગ્રાહક અદાલત દ્વારા એક વીમા કંપનીને આદેશ આપવામાં આવ્યો છે કે તેમણે સ્લીપ એપનિયાની સારવાર માટે...

બોટાદ, પ્રથમ તબક્કાના મતદાન માટે છેલ્લી ઘડીઓનો પ્રચાર ચાલી રહ્યો છે. બોટાદમાં ભાજપના ઉમેદવારની પ્રચાર સભામાં કિર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો...

અમદાવાદ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડૉ. ધવલ પટેલની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી તા. ૦૫/૧૨/૨૦૨૨, સોમવારના રોજ ગુજરાત વિધાનસભાની...

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં  પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તા. 1 ડિસેમ્બર, 2022 ના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી...

છોટાઉદેપુર, પાવીજેતપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બે લોકોનાં મોત નીપજ્યા છે. પાવીજેતપુર નજીક ટ્રેક ઉપરથી પસાર થતા અચાનક...

મુંબઈ, બોલિવુડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. થોડા મહિનાઓ પહેલા અંશુલા પોતાના...

મુંબઈ, હાલમાં જ એક્ટર રિતેશ દેશમુખ અને પત્ની જેનેલિયાએ દીકરાની બર્થડે પાર્ટી રાખી હતી. રિતેશ દેશમુખના દીકરાની બર્થડે પાર્ટીમાં બોલિવૂડના...

મુંબઈ, બિગ બોસની અત્યારે ૧૬મી સિઝન ચાલી રહી છે. અત્યારે આઠમુ અઠવાડિયું ચાલી રહ્યું છે. ફેન્સ આતુરતાપૂર્વક વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીની...

ભાજપના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં નીકળતા સ્થાનિક લોકોએ પાણીનાં મુદ્દે ઘેર્યા -સ્થાનિકો દ્વારા વાસણ આહિર સામે રોષ વ્યક્ત કર્યો હતો તો...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જાેવા મળે છે તો જાેકે વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની ૧૬ વિધાનસભા...

આ ચૂંટણી નરેન્દ્ર કે ભૂપેન્દ્ર નહીં પરંતુ ગુજરાતની જનતા લડી રહી છેઃપીએમ (એજન્સી)જામનગર, ગુજરાતનો ગઢ જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.