રથયાત્રા રૂટમાં આવતા જમાલપુર, ખાડીયા, શાહપુર- દરિયાપુરના ર૭ર મકાન જાેખમીઃ ૧પ જેટલા વિવિધ પ્રકારના સ્ટાફ ક્વાર્ટરો પણ ભયજનક જાહેર કરવામાં...
બીજીંગ, પૂર્વીય લદ્દાખના પેન્ગોન્ટ સરોવર પાસે ૨૦૨૦ના હિંસક અથડામણ બાદથી ભાારત અને ચીન વચ્ચે એલએસી પર તણાવભરી સ્થિતિ છે. તાજેતરમાં...
નવીદિલ્હી, કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ગતિવિધિઓને બેઅસર કરવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ અંતર્ગત પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન...
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં શુક્રવારે એક મિની બસ રસ્તા પરથી લપસીને ઉંડી ખીણમાં પડી જવાથી એક મહિલા સહિત પાંચ...
જયપુર, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ પહેલા તમામ પાર્ટીઓ પોતાના પરિવારને મજબૂત કરી રહી છે. તમામ ધારાસભ્યો પણ પોતાના વિસ્તારના પ્રભાવશાળી...
ધારાસભ્યો અમિતભાઈ શાહ, અમૂલ ભટ્ટ, અમિત ઠાકર, જિતેન્દ્રભાઈ પટેલ, હાર્દિક પટેલ, બાબુસિંહ જાદવ, પાયલ કુકરાની, ઇમરાન ખેડાવાલા વગેરે ઉપસ્થિત રહ્યાં...
મહેસાણા, વિજાપુર તાલુકાના એક ગામમાં વિધાર્થિની સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. સ્કૂલેથી ઘરે જતા સમયે મંગાજી ઠાકોર નામના યુવકે...
જામનગર, જામનગરમાં ૧૫ વર્ષના કિશોરની ગુપ્તાગ કાપેલી લાશ મળી હતી તે ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અજાણ્યા શખ્સો દ્રારા હુમલો...
પિત્તવર્ધક પદાર્થો તથા તીખો, તળેલો, ગરમા ગરમ, ખાટો ને આથાવાળો ખોરાક ખાવાથી હોજરી અને આંતરડાની અંતર ત્વચા ઉશ્કેરાયા કરે છે.-હોજરીનું...
સુરત, શહેરમાં વધુ એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. શુક્રવારે બપોરે પીપલોદ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની...
મુંબઈ, અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સ્ટારર ધ નાઈટ મેનેજરનું હિન્દી ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સિરિઝ આ...
મુંબઈ, દીપિકા છેલ્લા ૧૬ વર્ષથી બૉલીવુડમાં ખુબ સારું કામ કરી રહી છે. દીપિકાએ અમિતાભથી લઇ શાહરુખ સુધી આમ બધા મોટા...
મુંબઈ, ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા શુક્રવારે, ૨૦ જાન્યુઆરીએ તેની પુત્રી સાયરા ભૂપતિનો જન્મદિવસ ઉજવી રહી છે....
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૪ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. અત્યાર સુધીમાં કેટલાય કલાકારો શો છોડી...
જી20ની પ્રથમ બેઠકની યજમાની કરવા ગુજરાત સજ્જ -“Gujarat’s G20 Connect” વિષય પર 23મી જાન્યુઆરીએ વિશેષ સેશનનું આયોજન ગાંધીનગરમાં 22 થી...
મુંબઈ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. ૧૯ જાન્યુઆરીએ...
મુંબઈ, રણબીર કપૂર થોડા મહિનામાં રોમેન્ટિક કોમેડી તું જૂઠી મેં મક્કાર ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન લવ રંજને કર્યું...
નવી દિલ્હી, આસામમાં દરવર્ષે એક વિચિત્ર મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં તમે વૉલેટ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ લીધા...
નવી દિલ્હી, દુનિયાભરમાં વિવિધ પ્રકારની પરંપરાઓ, પ્રતિબંધો અને અંધશ્રદ્ધાઓ હંમેશાથી ચાલતી આવી છે. જેમાંથી મોટાભાગની મહિલાઓ માટે નરક જેવી છે....
નવી દિલ્હી, ભારત સદીઓથી વિવિધ સાધના પદ્ધતિઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશમાં દરેક વ્યક્તિ પોતાની રીતે આધ્યાત્મિક સાધના કરવા માટે...
શાહજહાંપુર, સાત મહિનાની બાળકીને છોડીને પ્રેમિકા તેના પ્રેમી સાથે બાઇક પર ભાગીને તેનું બીજું ઘર વસાવવા માટે જતી હતી, પરંતુ...
નવી દિલ્હી, છેલ્લાં ઘણાં સમયથી જેની સૌથી વધારે ચર્ચા જાેવા મળે છે તે છે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ G20 હેઠળ ગુજરાતમાં થઈ રહેલ સૌ પ્રથમ કાર્યક્રમ B20 ઇન્સેપ્શન મીટિંગમાં હાજરી આપશે B20 સત્રો વૈશ્વિક વ્યવસાયો...
કોચ્ચિ, કોઈ વ્યક્તિ પાડોશીના ઘરમાં નજર રાખવા માટે સુરક્ષાના નામ પર સીસીટીવી કેમેરા લગાવી શકતા નથી. કેરલ હાઈકોર્ટે પોતાના આદેશમાં...
મુંબઈ, ૨૩ ડિસેમ્બરે ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યા બાદ ગુમ થયેલી વિખ્રોલી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની છોકરીને ઔરંગાબાદના એક નાના...