વૃદ્ધાને રિક્ષામાં બેસાડી બે સોનાની બંગડીઓ નજર ચૂકવી ચોરી લીધી અમદાવાદ, શહેરમાં એક તરફ યુવતીઓ કે મહિલાઓ સુરક્ષિત નથી, પણ...
સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના જ સહઅભ્યાસી સાથે પ્રેમ થઈ જતા લગ્ન માટે પહોંચી અમદાવાદ, પ્રેમમાં પડેલા પ્રેમીપંખીડા દુનિયાદારીનું ભાન...
ઈન્ટેલિજન્ટ અને રોજગારને કોઈ સંબંધ નથીઃ અભિષેક મુંબઈ, વર્ષ ૨૦૦૦માં રિલીઝ થયેલી ફિલ્મ 'રેફ્યૂજી'થી અભિષેક બચ્ચને એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું....
ઓલરાઉન્ડર હાર્દિક પટેલે બાળકોની કારકિર્દી માટે પોતાની કેરિયરને દાવ પર લગાડનારા પિતાને યાદ કર્યા મેલબોર્ન, ટી૨૦ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં...
અશ્વિનના લૉફ્ટેડ શોર્ટ સાથે ભારતે મેચ જીતી લીધા બાદ દર્શકો જ નહીં પરંતુ ક્રિકેટરોની આંખમાં પણ આંસુ મેલબોર્ન, ભારતે પાકિસ્તાન...
બચ્ચાને મારી નાખતા હાથીનાં ટોળાએ ગામ પર હુમલો કર્યો- હાથીઓએ એક ગ્રામજનને કચડી પણ નાંખ્યો રાયપુર, હાથી આમ તો શાંત પ્રાણી...
જિનપિંગની મહત્વકાંક્ષા એવી છે કે ભારત અને ચીનના સંબંધો ક્યારેય પાટા પર પાછા આવવા દેવાશે નહીં નવી દિલ્હી, રાષ્ટ્રપતિ શી...
પોલીસ અને તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં દિવાળીના દિવસે શંકાસ્પદ ગેસ સિલિન્ડર મળવાથી હડકંપ મચી ગયો છે....
દિલ્હીના લોકોએ ઘણી મહેનત કરી છે, આજે આપણે ઘણો સુધારો કર્યો છેઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ નવી દિલ્હી, દિવાળી પર દિલ્હીની...
દેશભરના મંદિરોમાં ઠેર-ઠેર ભગવાનને છપ્પનભોગ ધરાવવામાં આવ્યો, લોકોએ ઘરો ઓફિસોમાં સુંદર લાઈટિંગ-દિવળાઓથી રોશની કરી નવી દિલ્હી, દેશભરમાં આજે દિવાળીના તહેવારની...
મોદીએ જવાનોને કહ્યું કે મારા માટે વર્ષોથી મારો પરિવાર તમે બધા છો, તમારી વચ્ચે આવવાથી મારી દિવાળીની મીઠાશમાં વધારો થાય...
૨૫ વર્ષ પહેલા ટીવી શો હસરતેં માં કેતકી દવેએ મમ્મી સરિતા જાેષી સાથે અભિનય કર્યો હતો મુંબઈ, ૨૫ વર્ષ પછી...
સુહાનાએ પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તેણે સાડીની સાથે સ્પગેટી સ્ટ્રેપ બ્લાઉસ પેઈર કર્યો છે મુંબઈ, બોલિવૂડના કિંગ ખાન...
તાજેતરમાં જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ઉર્વશી ગળામાં રિષભ પંત જેવી જ ચેન પહેરીને જાેવા મળી છે મુંબઈ,...
મહિલા દીકરાથી ફક્ત બે વર્ષ મોટા છોકરાને આપી બેઠી દિલ-ઉંમરમાં ઘણો ફરક હોવાથી બન્ને કપલને ટ્રોલ પણ થવું પડ્યું હતું,...
થાઈલેન્ડે આ ચક્રવાતને સિત્રાંગ નામ આપ્યું છે -સિત્રાંગ વાવાઝોડાનું વિકરાળ સ્વરૂપ, મંગળવારે સવારે ત્રાટકશે આ મોસમી ઘટનાક્રમ એવા સમયે થઈ...
અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ સિયાવર રામચંદ્ર કી જય, સિયાવર રામચંદ્ર કી જય, સિયાવર રામચંદ્ર કી જયનો જય જયકાર...
માત્ર ૫૦ રૂપિયાના વિવાદમાં યુવકની ર્નિદયતાથી હત્યા થઈ-પોલીસે આરોપીની ધરપકડ કરી લીધીઃ સનસનાટીભરી ઘટના અરેરા હિલ્સ પોલીસ સ્ટેશન વિસ્તારની છે...
સોમનાથમાં દિવાળી પર્વમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો-પ્રવાસીઓના ધસારાને જાેતા સ્થાનિક કારીગરો માટે હસ્તકલાની વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા...
વિકી કૌશલ, વરુણ ધવન, નીતૂ કપૂર, કરીના કપૂર, કાર્તિક આર્યન, અભિષેક બચ્ચને કોહલીના વખાણ કર્યા મેલબોર્ન, અનુષ્કા શર્મા અને વિરાટ...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વહેલી સવારે જ જમ્મુ-કાશ્મીરના કારગીલ પહોંચી ગયા છે. અહીં તેઓ સેનાના જવાનો સાથે જ દિવાળીની ઉજવણી...
વડાપ્રધાન મોદી ગઈકાલે પહેલીવાર અયોધ્યાના ભવ્ય દીપોત્સવ કાર્યક્રમમાં સામેલ થયા હતા. અયોધ્યાવાસીઓને સંબોધનમાં મોદીએ પોતાની સરકાર પહેલા ધર્મસ્થળોની બદહાલીનો ઉલ્લેખ...
ગુજરાતમાં આ વખતે જાેરશોરથી ચૂંટણી લડવા ઉતરેલી આમ આદમી પાર્ટીને વિસાવદરમાં ઝટકો લાગ્યો ર્છે જૂનાગઢ, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ...
બોટાદ, રાજ્યના બોટાદ જિલ્લા પોલીસમાં હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ૨૪ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલકાબેને આત્મહત્યા કરી લીધી છે....
રાહુલ-પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજાે ઉતરશે પ્રચાર મેદાનમાં ગુજરાત ચૂંટણીમાં બે-ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પ્રચાર કરીને ઘણી બેઠકો પર જીત મેળવવામાં...