(પ્રતિનિધિ) પાલનપુર, પાલનપુરના સેવાભાવિ અને સુપ્રસિધ્ધ ડો.સલીમ શેખ લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ના પૂર્વ પ્રમુખ અને ગ્રેજયુએટસ શોસ્યલ વેલ્ફેર ટ્રસ્ટ...
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા ડી.ડી ઠાકર આર્ટ્સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા અને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાધીનગરના સંયુક્ત ઉપક્રમે...
પ્રતિનિધિ.મોડાસા. પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી કહેતા કે પીડીત માનવતાની સેવા એ જ સાચી ઉપાસના છે. આ વાક્યને ચરિતાર્થ કરવા ગાયત્રી...
તિરૂપતી, ભકતગણ હવે ભાગ્યે જ કદાચ વિશ્વ પ્રસિદ્ધ તિરૂમાલા મંદીરના ગર્ભગૃહમાં દર્શન કરી શકશે. મંદીર પ્રશાસને એક નિર્ણય લીધો છે...
(માહિતી) ગાંધીનગર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુડ ગવર્નન્સ સપ્તાહ ની ઉજવણી અતર્ગત આજે GCCIના સહયોગથી મેડિકલ ડિવાઇઝ ના...
ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યૂના રપ૦૦ અને ચીકનગુનીયાના ર૭૭ કેસ નોંધાયા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાની દહેશત વચ્ચે સ્વાઈન ફલૂ, ડેન્ગ્યુ...
જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા પતંગ ઉત્પાદનનાં મુખ્ય કેન્દ્રો, છેલ્લી ઘડીએ ઘરાકી જામવાની આશા અમદાવાદ, એ કાટ્ટા... ઓ કાટ્ટા... એ યાર જલદી...
અમદાવાદ, એટીએમમાં રૂપિયા ઉપાડવા જાઓ છો અથવા તો કોઈ અન્ય કામથી એટીએમમાં જાઓ ત્યારે કોઈ અજાણી વ્યકિતને તમારી પાસે ઉભી...
ડેડબોડીવાનના રર હજારથી વધુ એમ્બ્યુલન્સના ૧પ હજારથી વધુ કોલ અમદાવાદ, વર્ષ-ર૦રરના પુરા થયેલા વર્ષમાં અમદાવાદ ફાયર વિભાગ તરફથી અમદાવાદ શહેર...
અત્યારે કોવિશિલ્ડ વેક્સિનનો બૂસ્ટર ડોઝ કે સેકન્ડ ડોઝ લેવા અર્બન હેલ્થ સેન્ટરનો ધક્કો ખાશો નહીં અમદાવાદ, ચીનમાં કોરોનાવા મહામારીએ હાહાકાર...
હૈદરાબાદ, તેલંગાણાનાં મુખ્યમંત્રી કેસીઆરે દેશમાં નવા બંધારણની માંગ કરી છે. કેસીઆરે કહ્યું કે, દેશમાં નવી વિચારસરણી, નવું બંધારણ આવવું જાેઈએ....
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજેપી કાર્યકર્તાઓ સાથે બજેટની ખાસિયતો સમજાવવા ચર્ચા કરી હતી. આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી...
સુરત, ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ ચાઈનીઝ દોરી ઘાતક સાબિત થઈ રહી છે. એક તરફ ગુજરાતમાં ચાઈનીઝ દોરીના...
ક્વિન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં બે હેલિકોપ્ટર હવામાં ટકરાયા હતા. અકસ્માતમાં ૪ લોકોના મોત થયા...
મુંબઈ, ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે ટી૨૦ મેચથી કરશે. આ મેચ મુંબઈના ઐતિહાસિક વાનખેડે મેદાન પર રમાશે. ચાહકો...
નવી દિલ્હી, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વર્ષના પહેલા દિવસે તડકો નીકળ્યો પરંતુ આ અઠવાડિયે ગાઢ ધૂમ્મસ છવાઈ રહેવાના અને ભીષણ...
લખનૌ, યુપીની શિક્ષણ વ્યવસ્થા સાથે જાેડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. યુપીના મદરેસામાં આધુનિક શિક્ષણ વ્યવસ્થા ફરી શરૂ કરવા માટે...
નવી દિલ્હી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ૩ જાન્યુઆરીથી ભારત જાેડો યાત્રાની શરૂઆત થઈ રહી છે. આ પહેલા...
નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે અપડેટ થયેલા ડેટા અનુસાર, ભારતમાં ૧૭૩ નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. દેશમાં કુલ...
મુંબઈ, ૨૦૨૩નું પ્રથમ ટ્રેડિંગ સત્ર રોકાણકારો માટે નફાકારક હતું. બજારની શરૂઆત લગભગ સપાટ થઈ હતી, પરંતુ દિવસ દરમિયાન તેણે વેગ...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર ૨૦૧૬ના ર્નિણયને પડકારતી અરજીઓને ફગાવીને...
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના રાજાૈરીમાં ગોળીબારની ઘટનામાં ત્રણ સ્થાનીક લોકોના મોત થયા છે અને સાત લોકોને ઇજા પહોંચી છે ઉપરી ડાંગરી...
ભાવનગર, ભાવનગરના પાલીતાણામાં ફુડ પોઈઝનિંગની ઘટના બની છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ફુડ પોઈઝનિંગની ઘટના બની હતી. ભોજન આરોગ્યા...
વડોદરા, શહેરમાં ઉત્તરાયણ પહેલા જ મોટી દુર્ઘટના થઇ છે. ચાઇનીઝ દોરીએ એક યુવાનનો જીવ લીધો છે. શહેરનાં નવાપુર વિસ્ચારનાં રબારી...
સુરત, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશો, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ મહારાષ્ટ્રની મુલાકાત લીધા બાદ, ૧૯૯૦...