Western Times News

Gujarati News

Search Results for: જામનગર

ગીર-સોમનાથ અને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે....

રાજ્યના ૪ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ: ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૧.૬૨ ટકા : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૯.૦૪...

વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (OPOP) અને ગુજરાત સરકાર દ્વારા સ્વદેશી ઉત્કૃષ્ટતાનું પ્રદર્શન-વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) પ્રોગ્રામ ગુજરાતની અનન્ય હસ્તકલાને...

અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ, અમદાવાદ, સુરત, વડોદરામાં ઠેર-ઠેર પાણી ભરાયા, અનેક સ્થળે ટ્રાફિક જામ, જૂનાગઢ- ગીર સોમનાથમાં મેઘતાંડવ, ઘણા...

જામનગર, ધ્રોલમાં માર્કેટીગ યાર્ડમાં મહાવીર ટ્રેડીગ કંપની નામની દુકાન ચલાવતા રાકેશ મનહરભાઈની શેઠની દુકેાનમાં બારીની લોખંડની ઝાળી તોડી તિજાેરીમાંથી રૂા.૧૦...

ખંભાળિયા, ખંભાળિયાની શિવાલય પાર્ક સોસાયટીમાં રહેતા જીતેષભાઈ માધવજીભાઈ થાનકીને તા.૬-૪-ર૩ના રોજ કાસમ ડેલાવળા તરીકે એક શખ્સે ઓળખાણ આપી ફોન કર્યો...

અમદાવાદ, રાજ્યમાં વરસાદનો બીજાે રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ...

પાણીની આવકને કારણે વાસણા બેરેજના દરવાજા ખોલાયા -૯ દરવાજા ખોલી ૨૫,૨૬૩ ક્યુસેક પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા (એજન્સી)અમદાવાદ, અમદાવાદના...

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 58થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે રાજકોટ શહેર અને જિલ્લામાં...

કેન્દ્રિય વન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના વનમંત્રી શ્રી મૂળુભાઈ બેરા અને રિલાયન્સના...

ભોગ બનનારને રૂા.૧૦.પ૦ લાખ વળતરના આપવા હુકમ જામનગર, જામનગરમાં એક ૧ર વર્ષની કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારી સગર્ભા બનાવી દેવા અંગે...

(એજન્સી)ભૂજ, સૌરાષ્ટ્ર-કચ્છમાં અનરાધાર વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે અને કેટલીક જગ્યાએ ડૂબી જવાને કારણે લોકોના મોત પણ થયા...

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી (એજન્સી)અમદાવાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી...

રાજ્યના ૬ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ-રાજ્યના ૧૯૪ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૨૭.૭૨ ટકા વરસાદ નોંધાયો...

ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નર્મદામાં સારા પ્રમાણમાં...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) જેટકોના કર્મચારીઓએ તેમની વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે ન્યાયિક નિરાકરણ લાવવામાં જેટકો મેનેજમેન્ટ નિષ્ફ્ળ રહેતા જેટકો...

મેઘપરના રંગપર ગામે ર૦ લાખની લૂંટની ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો થેલામાં ર૦ લાખની રોકડ હતી જ નહીં, માત્ર ૧૦...

કચ્છમાં ૧૯ કરોડ તો જામનગર-દ્વારકામાં ત્રણ ગણું ૫૭.૮૩ કરોડનું નુકસાન અમદાવાદ, ‘બિપરજાેય’ વાવાઝોડામાં પીજીવીસીએલને ૧૦૬ કરોડનું નુકસાન થયું હોવાનું જાહેર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.